Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખના પુત્રની કારે અનેક વાહનોને ટક્કર મારી

Tue, September 10 2024

રાત્રે એક વાગ્યે બીયર બાર માંથી પરત આવતા હતા

નાગપુરમાં સોમવારે રાત્રે મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેના પુત્ર સંકેતની ઓડી કારે બે ગાડીઓ અને અન્ય વાહનોને ટક્કર મારતા બે લોકોને ઈજા થઈ હતી. લોકોએ પીછો કરીને ગાડીને રોકતા સંકેત સહિત ત્રણ શખ્સો ભાગી ગયા હતા. આ બધા ધર્મપેઠના બીયર બારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતોની આ હારમાળા સર્જાઇ હતી. પકડાયેલા બંને શખ્સો નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
બનાવવાની પ્રાપ્ત વિગત મુજબ રાત્રે એક વાગ્યે સંકેત સહિત પાંચ શખ્સો બીયર બાર માંથી પરત ફરી રહ્યા હતા ત્યારે માનકપુર વિસ્તારમાં તેમની ઓડી કારે જીતેન્દ્ર સોનકામ્બ્લે નામના શખ્સની ગાડીને ટક્કર મારી હતી. ત્યાંથી આગળ જઈ બે મોપેડ સહિત અન્ય વાહનોને ઉડાવ્યા હતા. બાદમાં માનકપુર બ્રિજ પાસે પોલો કારને ટક્કર મારી હતી. એ કારના માલિક તથા અન્ય લોકોએ બાદમાં પીછો કરી અને અકસ્માત સર્જનાર ઓડી કારને આંતરી હતી. એ સમયે સંકેત અને અન્ય બે શખ્સો ભાગી ગયા હતા. લોકોએ ગાડીમાંથી ડ્રાઇવર અર્જુન અને રોનક નામના બે યુવાનોને ઝડપી પોલીસ હવાલે કર્યા હતા.
આ ઘટના બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએએ ઓડી કાર તેમના પુત્ર સંકેતના નામે રજીસ્ટર્ડ હોવાનું કબૂલ્યું હતું. તેમણે પોલીસને તટસ્થ રીતે તપાસ કરવા અને ગુનેગારોને સજા કરવા માટે અનુરોધ કર્યો હતો.

Share Article

Other Articles

Previous

ભારતમાં લડાઈ એ વાતની છે કે શીખો પાઘડી પહેરી શકે કે નહીં

Next

ગુવાહાટી આઇઆઇટી કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Ind vs NZ, T20 World Cup final: રાજકોટ સહિત ભારતમાં ફાઇનલની ટિકિટો માટે પડાપડી,હોટલના ભાડામાં રાતોરાત ધરખમ વધારો
4 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
37 મિનિટutes પહેલા
પત્રકાર રામચંદ્રની હ*ત્યાના કેસમાં બાબા રામ રહીમ નિર્દોષ જાહેર: હાઇકોર્ટે આજીવન કેદની સજા રદ કરી,જાણો પત્રકાર કોણ હતો?
1 કલાક પહેલા
રાજકોટ મહાપાલિકામાં ‘ભૂતપૂર્વ’ થતાં પહેલાં નેતાઓ ‘એક્શન મોડ’માં: આજે 362 કરોડના ‘વિકાસ’નું લોકાર્પણ-ખાતમુહૂર્ત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2962 Posts

Related Posts

ગણેશ જાડેજાના સમર્થનમાં આજે ૮૪ ગામો પાળશે સજ્જડ બંધ
રાજકોટ
2 વર્ષ પહેલા
સ્ટેટ જીએસટી દ્વારા રોલીંગ મિલો સાથે સંકળયેલ ૯ પેઢીઓમાં તપાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
મધ્ય પૂર્વમાં હજુ પણ વધુ તબાહી થશે : શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મોહન ભાગવતના વિચાર સામે આરએસએસના મુખપત્રમાં શું આવ્યો પ્રતિભાવ ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર