Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

3.40 કરોડની છેતરપિંડી કરનાર સ્વામી ગેંગના વધુ બે સાગરીત પકડાયા

Tue, September 10 2024

રાજકોટના એસ્ટેટ બ્રોકર સાથે

રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઝડપી લીધા : ચાર સ્વામી સહીત પાંચ આરોપીઓ હજુ ફરાર : એક રિમાન્ડ પર

સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિતની ટોળકીએ મંદિર અને ગૌશાળા બનાવવાના નામે જમીન ખરીદવાની વાત કરી રાજકોટનાં જમીન મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક અને તેમના પાર્ટનરને ફસાવી રૂ.3.40 કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા પાસે જતાં પીઆઇ કૈલાની ટીમ દ્વારા એક આરોપી લાલજી ઢોલાને સુરતથી પકડ્યા બાદ તેને પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો.ત્યારે ગઇકાલે વધુ બે આરોપી ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી પકડી પાડવામાં આવ્યા છે.અને તેને રાજકોટ લાવી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

બનાવની વિગત મુજબ પોઇચા ખાતે છે તેવું સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાનું કહીં જમીન મકાનના ધંધાર્થી જસ્મીનભાઈ માઢક અને તેમના પાર્ટનરને વિશ્વાસમાં લઈ 3.40 કરોડની છેતરપિંડી કરનાર જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો.અને આ છેતરપિંડીની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી.આ મામલે તપાસ કરતાં પીઆઇ જે.એમ કૈલા અને તેમની ટીમને બાતમી મળતા લાલજી ઢોલાને સરથાણા પોલીસની મદદથી  સુરતથી પકડ્યો હતો.અને તેના કોર્ટ દ્વારા પાંચ દવસના રિમાન્ડ મંજૂર કરતાં તેની પૂછતાછ શરૂ કરવામાં આવી હતી.તો બીજી બાજુ ગઇકાલે ટીમને વધુ એક મોટી સફળતા મળી છે.જેમાં પીપળજના ભુપેન્દ્ર શના પટેલ અને લિંબના વિજય ચૌહાણની ગોવાથી ધરપકડ કરી રાજકોટ લાવવામાં આવ્યા છે.અને બંનેના રિમાન્ડ મેળવવા તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવવાના છે.

ઉલ્લેખનીય છે કે,હાલ સુધીમાં પોલીસ દ્વારા ત્રણની ધરપકડ કરવામાં આવી છે.પંરતુ મુખ્ય આરોપી ચારેય સ્વામી હજુ પોલીસ પકડથી દૂર છે.જેથી સ્વામી સહીત ફરાર પાંચ આરોપીઓનું પગેરું મેળવવા પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓની તે દિશામાં પૂછતાછ કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

ભાંગેલા રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરો

Next

યુવતીને ભગાડી જવા મુદે પિતા-પુત્ર સહીતની ત્રિપુટીએ ત્રણ યુવકને ધોકાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાકિસ્તાનમાં છુપાયેલા હાફિઝ સઈદને સમન્સ, જમ્મુ કોર્ટમાં હાજર થવા આદેશ
32 મિનિટutes પહેલા
રાજ્યભરમાં FDCA ના દરોડા: અમદાવાદ સહિત રાજ્યભરમાં બોગસ અને નકલી દવાઓ ઝડપાઈ: 30થી વધુ સ્થળોએ તપાસ
41 મિનિટutes પહેલા
1 સપ્ટેમ્બર 2026થી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર બોર્ડિંગ પાસનું ફિઝિકલ સ્ટેમ્પિંગ થશે બંધ: હવે ફોનમાં જ થશે કામ
51 મિનિટutes પહેલા
ચીનના ‘લાઈટનિંગ’ રોબોટે 100 મીટર રેસમાં ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડ્યો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3505 Posts

Related Posts

એનિમલ હેલ્પલાઈનની 21 વર્ષની જીવદયા યાત્રા : વિશ્વનું પ્રથમ એવું પશુ-પક્ષીઓ માટે સેવારત છે હરતું-ફરતું અન્નક્ષેત્ર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મારા ઘરનો શણગાર જરા પણ નબળો નહિ ચાલે! 2 રૂપિયાના દિવડાથી લઈને 1000 સુધીના તોરણ માટે લાવ.. લાવ..  
રાજકોટ
3 વર્ષ પહેલા
ગેંગસ્ટર છોટા રાજનને હત્યાના કેસમાં 23 વર્ષ બાદ મળ્યા જામીન : આજીવન કેદની સજા સમાપ્ત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આજે રાજ્યના 16થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી : લોકોને કાળઝાળ ગરમીમાંથી મળશે રાહત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર