Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને તણાવમાંથી રાહત મળશે, નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, સ્વાસ્થ્ય સારુ રહેશે

Tue, September 10 2024

આજની રાશી : વૃશ્ચિક 

મેષ (અ,લ,ઇ)

બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો.ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

વૃષભ (બ,વ,ઉ)

નવા મિત્રો બનાવી શકો છો.સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો.દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે.નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.દિવસ ખુબજ સારો રહેશે.

કર્ક (ડ,હ)

કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે.આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

આજે સન્માન અને ઓળખમાં વધારો થશે.બાળકો અને યુવાનો અભ્યાસ અને કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
કામમાં બેચેની લાગી શકે છે.ધનની હાની થઇ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે

તુલા (ર,ત)

આજે મહેનતના અનુરૂપ સફળતા મળશે.રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ વિશે માહિતી મળશે. દિવસ શુભ રહેશે

વૃશ્ચિક (ન,ય)

લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે.મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો.સારા સમાચાર મળી શકે છે.દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)

કામના સ્થળે ખુબજ પ્રગતિ થશે.આર્થિક લાભ થઇ શકે છે.દિવસ તાજગી ભર્યો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

નાણાંકીય સ્થિતિ મજબૂત બનશે.વિશેષ લાભ થઇ શકે છે.દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)

લાગણીઓ દુભાઈ શકે છે.અન્ય લોકો આયોજનમાં ખલેલ પાડી શકે છે.દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

આતુરતાનો અંત… Appleએ લૉન્ચ કરી iPhone 16 અને iPhone 16 Proની સીરિઝ, જાણો ભારતીય કિંમત અને નવા ફીચર્સ વિશે  

Next

ગરીબ રેશનકાર્ડ ધારકોને દિવાળીએ અપાશે શુદ્ધ સીંગતેલ : એડવાન્સમાં સ્ટોક મંગાવી લેવાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
18 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

સાહસ અને સંકલ્પથી માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું રાજકોટની જાનકી ભટ્ટનું સ્વપ્ન
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટ : તરુણીને પ્રેમ સબંધ રાખવા દબાણ કરી જાતીય સતામણી કરનાર શખ્સને ત્રણ વર્ષની સજા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
વડોદરા દુર્ઘટના ઈમ્પેક્ટ : રાજકોટના ઇશ્વરિયા પાર્ક બોટિંગનું કરાયું ચેકિંગ…. જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં શા માટે થયા રમખાણ… વાંચો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર