Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

નોઈડામાં છ વર્ષની બાળકી પર શાળા પરિસરમાં જાતીય હુમલો

Fri, September 6 2024

ઘટના છુપાવનાર પ્રિન્સિપાલ ની ધરપકડ

નોઇડાની એક સીબીએસઈ એફિલીએટેડ શાળામાં છ વર્ષની બાળકી પર થયેલા જાતિયા હુમલાના કેસમાં ભીનું સંકેલવાના આરોપસર પોલીસે શાળાના પ્રિન્સિપાલ તેમજ ક્લાસ ટીચરની ધરપકડ કરી હતી.


બનાવવાની વિગત એવી છે કે મંગળવારે એ શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની બાળકી પર શાળા પરિસરમાં જ એક શખ્સે જાતીય હુમલો કર્યો હતો. શાળા સંચાલકોએ ઘટના અંગે જાણ કરતાં બાળકીના વાલીઓ શાળાએ દોડી ગયા હતા. પ્રિન્સિપાલે એ શાળામાં બાંધકામ ચાલી રહ્યું હોવાનું અને તેમાં કામ કરતા એક મજૂરે આ કૃત્ય આચર્યું હોવાનું જણાવ્યું હતું. એ શખ્સ સામે ફરિયાદ નોંધાવી પોલીસને સોંપી દેવાયો હોવાનું પ્રિન્સિપાલે વાલીઓને જણાવ્યું હતું.


જોકે બાદમાં આ બનાવ અંગે કોઈની ધરપકડ ન થઇ હોવાની અને કોઈ ફરિયાદ ન નોંધાઇ હોવાની જાણ થતા વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આ ઘટના છુપાવવા બદલ તેમજ વાલીઓને ખોટી માહિતી આપવા બદલ ગુનો નોંધી પ્રિન્સિપાલ અને ક્લાસ ટીચર ની ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

કોલકત્તાની ઘટના ગેંગરેપની નથી

Next

થાલપતિ વિજયની ફિલ્મ ‘ગોટ’ OTT પર રિલીઝ થશે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
15 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
15 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
15 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
15 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

PGVCLના ચાર કરોડના મટીરીયલ્સમાં કૌભાંડમાં ખોખડદળ સબ ડિવિઝનના કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે પોલીસ ફરિયાદની તજવીજ, એમડીએ રિપોર્ટ માગ્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધોની સાથે ૧૫ કરોડની છેતરપિંડી !!
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
હાઇકોર્ટ દ્વારા આસારામને મોટો ઝટકો: અમદાવાદમાં આશ્રમની જમીન પર ફરી વળશે બુલડોઝર, 45,000 ચો.મી જમીન સરકાર હસ્તગત કરશે
ક્રાઇમ
7 મહિના પહેલા
કાશી અને મથુરા માટેના આંદોલનમાં પણ સામેલ થશે સ્વયંસેવકો, આરએસએસના નેતા હોસબોલેનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર