આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, વિશેષ લાભ થશે તેમજ કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે
આજની રાશી સિંહ
મેષ (અ,લ,ઇ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
અન્ય લોકોની ખોટી સલાહ કામમાં મુશ્કેલીઓ વધારી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
સિંહ (મ,ટ)
મહેમાનોનું આગમન થઇ શકે છે. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. કામમાં આળસ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસર કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. કામના સ્થળે મત-ભેદો થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.