Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટ : પુરવઠા વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરોના તહેવાર બગડ્યા : જુલાઈ માસનો પગાર ન ચુકવાતા ઓપરેટરો મુશ્કેલીમાં

Sat, August 24 2024

  • ઓગસ્ટ માસ પૂર્ણ થવામાં હોવા છતાં કોન્ટ્રાકટરે જુલાઈ માસનો પગાર ન ચુકવાતા ઓપરેટરો મુશ્કેલીમાં

રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ હસ્તક જુદી-જુદી ઝોનલ કચેરી તેમજ તાલુકા મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગની વડી કચેરીમાં ફરજ બજાવતા 32 જેટલા ઓપરેટરોને કોન્ટ્રાકટરે ઓગસ્ટ માસ પૂર્ણ થવામાં હોવા છતાં જુલાઈ માસનો પગાર નહીં ચુકવતા ઓપરેટરોના તહેવારો બગડ્યા છે અને કેટલાકને તો ઘરના ભાડા ભરવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ હસ્તકની  જુદી-જુદી ઝોનલ કચેરી, તાલુકા મામલતદાર કચેરી અને પુરવઠા વિભાગની વડી કચેરીમાં આર.એમ.એજન્સી મારફતે કોમ્પ્યુટર ઓપરેટરો પુરા પાડવામાં આવી રહ્યા છે. પુરવઠા નાયબ મામલતદારના સગા એવા આ કોન્ટ્રાકટર દ્વારા દર મહિને કોમ્પ્યુટર ઓપરેટરોને નિયમિત પગાર ચુકવવાને બદલે મન પડે ત્યારે 10 તારીખ કે ત્યાર બાદ પગાર ચુકવવામાં આવે છે ત્યારે ચાલુ ઓગસ્ટ માસના 23 દિવસ વીતવા ઉપરાંત સાતમ-આઠમના તહેવાર હોવા છતાં જુલાઈ માસનો પગાર ચુકવવામાં આવ્યો ન હોય કોમ્યુટર ઓપરેટરોની હાલત કફોડી બની છે અને ઓપરેટરો ઉછી ઉધારા કરી હાલમાં ગાડું ગબડાવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રશિયા અને યુક્રેન સમય ન બગાડે, તુરંત વાતચીત કરે

Next

યલ્લો જર્નાલિઝમ : ‘ટાર્ગેટ’ને બ્લેકમેઈલ કે બદનામ કરી વાહવાહી અને પૈસા મેળવવાનો સ્ત્રોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

યંગ જનરેશન દિવસમાં ૨૦૦ વખત મોબાઇલ ચેક કરે છે
રાજકોટ
1 વર્ષ પહેલા
બીમાર પિતાની સારવાર માટે લોન લેવા જતાં યુવક છેતરાયો : ગઠિયાએ 3.58 લાખ પડાવ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત : 11 જિલ્લાઓમાં 10 કલાક વીજળી અપાશે, સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે
ગુજરાત
8 મહિના પહેલા
વિવાદાસ્પદ યુટ્યુબર એલ્વિશ યાદવના નિવાસસ્થાન પર 25 રાઉન્ડ ગોળીબાર,પોલીસ કાફલો ઘટનાસ્થળે
Entertainment
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર