Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

રાજકોટના લક્ષ્મીવાડીમાં કોલેરાએ દેખા દીધી : કોલેરાનો રોગચાળો અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

Fri, August 23 2024

રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો એક કેસ નોંધાયેલ હોવાથી લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ પાસેના વિસ્તાર અને તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોષી દ્વારા પ્રતિબંધાત્મક આદેશ જારી કર્યા છે જે આગામી તા. ૦૭-૧૦-૨૦૨૪ સુધી અમલમા રહેશે.

રાજકોટ શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં શંકાસ્પદ કોલેરાનો એક કેસ સામે આવતા લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકે તે હેતુથી લક્ષ્મીવાડી શેરી નં. ૨૦ પાસેના વિસ્તાર તથા આજુબાજુના ૨ કિ.મી. વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો,લારી -ગલ્લા, સ્ટોલ, શરડીના રસના સીસોડા, ફળોના ટુકડા કરી તેનું વૈચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકાયો છે.

સાથે જ બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવુ, ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં. વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા, શાકભાજી -ફળફળાદીના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા આદેશ કરી બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેંચાણ પર તાત્કાલીક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Tags:

Choleragujaratgujarat newsrajkot

Share Article

Other Articles

Previous

નેપાળમાં મોટી દુર્ઘટના : પોખરાથી કાઠમાંડુ જઈ રહેલી ભારતીય બસ નદીમાં ખાબકતા 14 લોકોના મોત

Next

રાજકોટ : પૈસાની જરૂરિયાત પડતાં સાસુ-જમાઈએ 1 લાખના ચેનની ચીલ ઝડપ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
શેરબજારમાં મંદીની સુનામી : સેન્સેક્સ અચાનક 1440 પોઈન્ટ તુટ્યો, ;નિફ્ટી શેરોમાં પણ મોટા ગાબડા
29 મિનિટutes પહેલા
કોઈ પણ વસ્તુ મફતમાં આપવાની યોજનાઓ બંધ કરો,આ ક્યાં સુધી ચાલુ રહેશે? આર્થિક વિકાસ અટકે છે: સુપ્રિમ કોર્ટની કડક ટિપ્પણી
2 કલાક પહેલા
“HAPPY BIRTHDAY MY PRINCESS” ગર્લફ્રેન્ડ માહિકાના બર્થ ડે પર હાર્દિક પંડયાએ કરી રોમેન્ટિક પોસ્ટ, પૂલનો શર્ટલેસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
3 કલાક પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 1489 મકાન પર આવતા સપ્તાહે ફરશે બૂલડોઝર: લોકોને જગ્યા ખાલી કરવા સમજાવાશે છતાં કબજો ન છોડે તો તોડી પડાશે
4 કલાક પહેલા
Categories

નેશનલ

2908 Posts

Related Posts

રાજકોટમાં ડબલ મર્ડરની ઘટના : છેડતીની શંકાએ બે સગા ભાઈઓની કરપીણ હત્યા, બંનેને છરીથી રહેંસી નાખ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ભોપાલ પાસે ખેતરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શું તમારે જોવો છે ઉલ્કાવર્ષાનો નજારો? તો પહોંચી જજો તમારી અગાસી પર : આજથી આ તારીખ સુધી જોવા મળશે અવકાશી નજારો
ગુજરાત
7 મહિના પહેલા
ભારત મંડપમની બહાર વર્ષાને પગલે ચારેકોર પાણી ભરાયા
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર