Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

21 વર્ષીય યુવતીને મારી નાખવાની ધમકીઓ આપી નરાધમે દુષ્કર્મ ગુજાર્યું

Fri, August 23 2024
  • જેતપુરનો બનાવ : પોલીસે કલ્યાણપુરના શખસ સામે ગુનો નોંધ્યો

વોઇસ ઓફ ડે રાજકોટ

જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં કલ્યાણપુર પંથકની 21 વર્ષીય યુવતીને નરાધમે જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચરતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

વિગત મુજબ જામનગરના કલ્યાણપુર પંથકમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કલ્યાણપુરના કાના કરમટાનું નામ આપતા જણાવ્યું હતું કે, આરોપી ગત તા.8-6ના કલ્યાણપુર પંથકમાંથી ફસાવીને જેતપુર લઈ આવ્યો હતો. જે બાદ તે યુવતીને ઉદ્યોગનગર વિસ્તારમાં લઈ જઈ યુવતીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદ યુવતી પ્રતિકાર કરતાં નરાધમે તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી આરોપીની ચુંગાલમાંથી નિકળી પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આપવીતી સંભળાવતા પોલીસે તાત્કાલીક ગુનો નોંધી પીએસઆઈ આર.એ. જાડેજા અને ટીમ દ્વારા કાનાની શોધખોળ કરવામાં આવી છે.

Tags:

gujaratgujarat newsrajkotraperape case

Share Article

Other Articles

Previous

રાજકોટ : એ-ડિવિઝન પોલીસ મથકે વેપારીએ ફિનાઇલ ગટગટાવ્યું

Next

જેતપુર : કારખાનેદારને પોલીસની ઓળખ આપી ધમકાવનાર પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભેંસાણના ત્રણ નાગરિકોનો ૩૦ વર્ષે નિર્દોષ છુટકારો
ગુજરાત
2 વર્ષ પહેલા
BCCIની ભૂલે સૌરાષ્ટ્રના ખેલાડીનું કરિયર મુકી દીધું જોખમમાં !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટમાં માર્ચ મહિનામાં યોજાશે જીજ્ઞેશ દાદાની ભાગવત સપ્તાહ : ‘તથાસ્તુ વિદ્યાપીઠ’ના લાભાર્થે રેસકોર્સમાં આયોજન
ગુજરાત
5 મહિના પહેલા
ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાનો સરકારનો નિર્ણય :આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયતને ભેળવી દેવાશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર