Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

હાર્ટએટેક વધુ એક યુવાનને ભરખી ગયો : MBBSમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

Wed, August 21 2024


રાજ્યમાં હાર્ટ એટેકના બનાવ વધ્યા છે. હાર્ટએટેક હવે કોઈ ઉંમર જોઇને નથી આવતા પરંતુ બાળકથી લઈને તંદુરસ્ત લોકોને આવી શકે છે ત્યારે જામનગરમાં પણ વધુ એક યુવાનનો હાર્ટએટેકે ભોગ લીધો છે. 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. MBBSમાં અભ્યાસ કરતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કિશન માણેક નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના જામનગરની છે જ્યાં MBBS માં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. કિશન માણેકનુ  હાર્ટ એટેકથી અકાળે અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા હેમંતભાઈ મગનલાલ માણેક નામના અધિકારીનો પુત્ર કિશન હેમંતભાઈ માણેક (ઉ.વ.19) નામનો યુવક જામનગરની મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરે છે. ગઇકાલે તબીબ વિદ્યાર્થી જીમમાં ગયા બાદ પડી જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યો હતો. યુવાન પુત્રના મોતથી અધિકારીના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Tags:

gujaratgujarat newsheart attackjamnagarjamnagar news

Share Article

Other Articles

Previous

કોલકાતામાં વધુ એક હિચકારી ઘટના : મહિલાની લાશ મળી, દુષ્કર્મની આશંકા

Next

જામનગર: MBBSમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
1 કલાક પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
3 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
4 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

એશિયન ગેમ્સમાં રેકોર્ડ જીત સાથે ભારત ફાઈનલમાં
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશના બાગપતમાં મોટો અકસ્માત : જૈન નિર્વાણ મહોત્સવમાં લાકડાનું સ્ટ્રક્ચર તૂટી પડતાં 7 શ્રદ્ધાળુઓના મોત, 80 લોકો ઘાયલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રૈયા રોડ નશામાં ચૂર બનેલા ટ્રાવેલ્સના ધંધાર્થી સહિતનાઓએ ઢોસાની દુકાને મચાવ્યો આંતક
ક્રાઇમ
1 દિવસ પહેલા
લોન ધારકોને રાહત, ઇએમઆઇ નહીં વધે, રેપો રેટ 6.5% એ યથાવત, રિઝર્વ બેંકે જાહેર કરી ક્રેડિટ પોલિસી
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર