Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કોલકત્તા ઈફેક્ટ: રાજકોટની ૫૦૦ હોસ્પિટલો કાલે સવારે ૬ સુધી બંધ

Fri, August 16 2024

૨૫૦૦થી વધુ ડૉક્ટરો ઓપીડી-ઓપરેશન સહિતની કામગીરીથી રહેશે અળગા: માત્ર ઈમરજન્સી કેસ જ હાથ પર લેવાશે
આ ઘટના ડૉક્ટર જ નહીં બલ્કે કોઈ પણ સ્ત્રી સાથે ન બનવી જોઈએ: આઈએમએ-રાજકોટ

કોલકત્તામાં ડૉક્ટર પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની કરપીણ હત્યા કરી નાખવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડી રહ્યા છે. સરકારી તબીબો શુક્રવારથી જ હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે હવે તેમાં ખાનગી હોસ્પિટલો પણ જોડાઈ છે. રાજકોટની વાત કરવામાં આવે તો આજે સવારે ૬ વાગ્યાથી આવતીકાલે સવારે ૬ વાગ્યા સુધી ખાનગી હોસ્પિટલો બંધ રાખવાનું એલાન ઈન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટ દ્વારા આપવામાં આવ્યું છે.

આ અંગે આઈએમએ-ગુજરાતના પ્રમુખ ડૉ.ભરત કાકડિયાએ જણાવ્યું કે રાજકોટમાં અત્યારે નાની-મોટી મળી ૪૦૦થી ૫૦૦ જેટલી હોસ્પિટલો કાર્યરત છે જેમાં ૨૫૦૦ ડૉક્ટરો ફરજ બજાવી રહ્યા છે. કોલકત્તાની ઘટના એકદમ દુ:ખદ અને હચમચાવી નાખનારી હોવાને કારણે આવી ઘટના ડૉક્ટર જ નહીં બલ્કે કોઈ પણ સ્ત્રી સાથે ન બને તે માટે સરકારી હોસ્પિટલની સાથે જ હવે ખાનગી હોસ્પિટલો પણ હડતાલમાં જોડાઈ રહી છે.


એકંદરે આજે સવારે ૬થી કાલે સવારે ૬ વાગ્યા સુધી શહેરની એક પણ ખાનગી હોસ્પિટલમાં ઓપીડી કે ઓપરેશન સહિતની સારવાર કરવામાં આવશે નહીં. દરેક હોસ્પિટલમાં માત્રને માત્ર ઈમરજન્સી કેસ જ હાથ ઉપર લેવામાં આવશે. આ દરમિયાન કોઈ દર્દીને હાલાકી ન પડે તે માટે વહેલાસર તેમને જાણ કરી દેવામાં આવી છે.

Tags:

gujaratgujarat newskolkata rape caserajkotRajkot hospital

Share Article

Other Articles

Previous

પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ : રાષ્ટ્રપતિ-PM મોદીએ શ્રદ્ધાંજલિ આપી

Next

FIIની સતત વેચવાલી : દસ ટ્રેડિંગ સેશનમાં 30 હજાર કરોડના શેર ફૂંકી માર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
30 મિનિટutes પહેલા
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
2 કલાક પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
3 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

‘પંચાયત-૩’ના ટ્રેલરની રિલીઝ ડેટ થઈ જાહેર નવું પોસ્ટર આવતા દર્શકોની વધી આતુરતા
Entertainment
2 વર્ષ પહેલા
ખંઢેરી સ્ટેડિયમ નજીક દંપતી ખંડિત : ટ્રકે બાઈકને ઠોકર મારતા પતિનું મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિયાણામાં ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેવા વાયદા કર્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સાયબર માફિયાથી એક કદમ આગળ રહેવા ‘એક્સકલુઝિવ’ લેબનું ઉદ્ઘાટન
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર