Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં એમજી હોસ્ટેલ માટે ૨૪૩૦ લાખનું એસ્ટીમેટ મંજુર કરતા મુખ્યમંત્રી

Sun, July 21 2024

  • અનુસૂચિત જાતિના બાળકોના અભ્યાસ માટે રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય : ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેના છાત્રાલયનું બાંધકામ શરૂ કરાશે

રાજકોટ : અનુસૂચિત જાતિના બાળકોના અભ્યાસ માટે રાજય સરકારે સંવેદનશીલ નિર્ણય કરી ખાસ કિસ્સામાં મહાત્મા ગાંધી (એમ.જી.) સરકારી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજુર કર્યા છે.

સૌરાષ્ટ્રનું શૈક્ષણિક હબ ગણાતા રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવે છે. રાજકોટમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે હાલ મહાત્મા ગાંધી સરકારી કુમાર છાત્રાલય કાર્યરત છે. જેનું બિલ્ડિંગ જુનું હોવાથી નવું બાંધકામ કરવું અનિવાર્ય  હોય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંવેદના દાખવી તાત્કાલિક ધોરણે મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય, રાજકોટના યુનિટ-૧ અને ૨ ના બાંધકામ માટે કુલ રકમ રૂ.૨૪૩૦.૪૦ લાખના એસ્ટીમેટને  ખાસ કિસ્સામાં મંજૂરી આપી છે. છાત્રો માટે બન્ને યુનિટ મળી ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા તેમજ અત્યાધુનિક સુવિધા ધરાવતું છાત્રાલયનું કામ શરૂ કરવામાં આવશે.

Tags:

gujaratgujarat newsMG Hostelrajkot

Share Article

Other Articles

Previous

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર મોટી દુર્ઘટના : પહાડી પરથી ખડકો પડતાં 3 મુસાફરોના મોત

Next

એન્જિનિયરિંગ વિભાગની બેદરકારીને કારણે ડિબ્રુગઢ એક્સપ્રેસ પલટી ગઈ હતી : ગોંડા ટ્રેન દુર્ઘટનાના તપાસ રિપોર્ટમાં ખુલાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
11 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
12 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
12 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
12 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

તામિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એન. નાગેન્દ્રનની નિયુક્તિ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ અન્ય લોકોની સલાહ લેવાનું ટાળવું ; ધનનો ખર્ચ વધુ થશે, ચિંતામાં થશે વધારો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Bhooth Bangla Release Date : ભુલ ભૂલૈયાથી પણ વધુ ખતરનાક હશે ફિલ્મ ‘ભૂત બંગલા’, આ તારીખે થશે સિનેમાઘરોમાં રીલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટની મહિલાઓના બેન્ક ખાતાઓ સાથે નવા સીમકાર્ડ કઢાવીને થતો હતો સાયબર ફ્રોડ, ગઠિયાઓ આ રીતે કરતાં હતા સ્કેમ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર