Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઝનાના હોસ્પિટલની આજની ‘ગંદી’ તસવીર !

Thu, July 4 2024

મહાપાલિકાએ સ્વચ્છતામાં જેને પહેલો નંબર આપ્યો તે…
દર્દીઓના પરિજનો જ્યાં બેસે છે તે કમ્પાઉન્ડમાં જ સોલિડ વેસ્ટના પોટલાં, ટોયલેટના પોખરાં, પ્લાસ્ટર ઑફ પેરીસના ટુકડા, સિમેન્ટ, લાકડા-ગાદલાના ભંગારનો ઢગલો

મનપાએ કયા આધારે હોસ્પિટલને સ્વચ્છ ગણી હશે ? આંખ બંધ કરીને કે પછી...?

રાજકોટમાં સ્વચ્છતાનું ધોરણ ઉંચુ આવે તે માટે મહાપાલિકા દ્વારા સ્વચ્છ સંકુલોને એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરી રહી છે. જો કે આ એવોર્ડ આપવામાં પણ કાચું કપાઈ રહ્યું અથવા તો કાચું કપાઈ ગયું હોય તેવી એક વાત બહાર આવી છે. મહાપાલિકાએસ્વચ્છ હોસ્પિટલ’ કેટેગરીમાં ઝનાના હોસ્પિટલને પ્રથમ ક્રમ આપ્યો છે જેની સામે વોઈસ ઓફ ડે'એ રિયાલિટી ચેક કરતાં સ્થિતિ તદ્દન વિપરિત છે.વોઈસ ઓફ ડે’ દ્વારા ઝનાના હોસ્પિટલની આજની `ગંદી’ તસવીરો પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જે જોઈને ઝનાના હોસ્પિટલને એવોર્ડ આપનાર અધિકારી-પદાધિકારી અને એવોર્ડ મેળવનાર હોસ્પિટલના તંત્રવાહકોનું માથું શરમથી ઝૂકી જશે તે નિશ્ચિત છે !


ઝનાના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ કચરાના ઢગલા પડ્યા છે. ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિજનો જ્યાં બેસે છે તે કમ્પાઉન્ડમાં જ સોલિડ વેસ્ટના છ પોટલા પડેલાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તેનાથી બે પગલાં આગળ ટોયલેટના ત્રણ પોખરા જોવા મળી રહ્યા છે તો તેની બાજુમાં રેતી સહિતનો ઢગલો જોવા મળી રહ્યો છે. આ જ રીતે અહીં પ્લાસ્ટર ઓફ પેરિસના ટુકડા, સિમેન્ટ સહિતની ગંદકી પણ કમ્પાઉન્ડમાં જ ઠાલવી દેવામાં આવી છે તો અમુક જગ્યાએ લાકડા-ગાદલાના ભંગારનો ઢગલો પડેલો છે. એકંદરે આટઆટલી ગંદકી હોવા છતાં ઝનાના હોસ્પિટલની સ્વચ્છ હોસ્પિટલ તરીકે પસંદગી કયા આધારે કરવામાં આવી હશે તે પ્રશ્ન પૂછી લેનારી વાત છે. એટલું જ નહીં અહીં પડેલી ગંદકીને કારણે ઝનાના હોસ્પિટલને એવોર્ડ નહીં બલ્કે દંડ ફટકારવો જોઈએ તેવું દર્દીઓના પરિજનો રોષભેર જણાવી રહ્યા છે !

કોને કયો એવોર્ડ મળ્યો (પ્રથમ નંબરના વિજેતા)
સ્વચ્છ હોસ્પિટલ: ઝનાના હોસ્પિટલ
સ્વચ્છ હોટેલ: ધ ફર્ન
સ્વચ્છ રેસિડેન્સ વેલ્ફેર એસો.: શ્યામલ વાટિકા
સ્વચ્છ સ્કૂલ: રાજ કુમાર કોલેજ
સ્વચ્છ માર્કેટ એસો.: ધ સ્પાયર
સ્વચ્છ સરકારી કચેરી: આયકર ભવન
સ્વચ્છ વોર્ડ: વોર્ડ નં.૮
સ્વચ્છ ચેમ્પિયન, મેન-વિમેન કેટેગરી: સ્વ સહાય જૂથ
સ્વચ્છ એનજીઓ: રોટરી ક્લબ ઑફ રાજકોટ
સી.એસ.આર.: એબેલોન ક્લિન એનર્જી પ્રા.લિ
સિટીઝન: રશેશભાઈ વ્યાસ
સિટીઝન ગ્રુપ: રોબીન હુડ આર્મી
કોર્પોરેટર: નયનાબેન પેઢડિયા

Tags:

rajkot civil

Share Article

Other Articles

Previous

ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી

Next

રાજસ્થાનમાં કૃષિ મંત્રી પદેથી કીરોડીલાલ મીણાએ આપી દીધું રાજીનામું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શ્રી હરિકોટા બાદ ISRO ગુજરાતના આ જિલ્લામાં બનાવશે દેશનું બીજા નંબરનું સૌથી મોટું અવકાશમથક, 31 ઉપગ્રહોનું કરશે લોન્ચિંગ
13 મિનિટutes પહેલા
Border 2ના સેટ પરથી અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે : સુનીલ શેટ્ટી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું ‘દરેક દીકરો…!’
45 મિનિટutes પહેલા
એજબેસ્ટન ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી : રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થયું કઇંક આવું, માંડ-માંડ બચ્યો શુભમન ગિલ, જુઓ વિડીયો
1 કલાક પહેલા
PNB  કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે આરોપ  
2 કલાક પહેલા
Categories

નેશનલ

2234 Posts

Related Posts

મનપાની જગ્યા પર બંધાયેલા વધુ ૨૭ ઝુંપડા તોડી પડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
લોન અપાવાના નામે ગઠિયાએ 6 લોકોને ઠગ્યા : રૂ.5.47 લાખ પડાવ્યા
ક્રાઇમ
8 મહિના પહેલા
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
આજનું રાશિફળ : આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત, ચિંતોમાંથી રાહત મળશે ; સ્વાસ્થ્ય સારુ રહેશે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર