Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, નાણાકીય મુશ્કેલી થોડી વધી શકે

Thu, July 4 2024

આજની રાશી વૃષભ 03:08pm મીથુન

મેષ (અ,લ,ઇ)

યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)v

આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.

મીથુન (ક,છ,ઘ)

પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)

કામમાં બેચેની લાગી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો. સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે..

તુલા (ર,ત)

ભાગીદારી સંબંધિત કાર્યમાં લાભ થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

આજે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મકર ( ખ,જ)
કામમાં બેદરકારીને કારણે મહત્વના ઓડૅર રદ થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કુંભ (ગ,સ,શ,ષ)

કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. દિવસ આનંદમય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

Tags:

astrologydailyhoroscopeDHARMIKhoroscopeToday's Horoscopezodiac future

Share Article

Other Articles

Previous

સેન્સેક્સ પ્રથમવાર 80000 પાર, 10 લાર્જકેપ શેરમાં બમ્પર રિટર્ન

Next

રાહુલ અને પ્રિયંકાએ કરી ભાજપની ટીકા : ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન જીતશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
જંત્રીની જૂની પદ્ધતિને ટાટા, વીજ લાઇન માટે હવે માર્કેટ રેટનું ડબલ વળતર
17 મિનિટutes પહેલા
એનર્જી ડ્રિંક્સને લાગી FSSAI ની બ્રેક: Red Bull, Sting પર ખોટા દાવાનો આરોપ, ‘ઉર્જા આપે છે’ લખવું ભારે પડશે
1 કલાક પહેલા
8 જુલાઈથી ખુલશે 650 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં નફાનો ગણગણાટ
2 કલાક પહેલા
ગુજરાત અને MPમાંથી પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના 8 આતંકીની ધરપકડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3205 Posts

Related Posts

કોણ બન્યા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ? કેવી છે એમની રાજકિય કારકિર્દી ?
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
આઈપીએલ મેગા ઑક્શન: ગુજરાત ટાઈટન્સે ઈંગ્લેન્ડના બેટર જોશ બટલરને 15.75 કરોડમાં ખરીદ્યો
Breaking
2 વર્ષ પહેલા
T-20 World Cup : દક્ષિણ આફ્રિકા સેમિફાઈનલમાં પ્રવેશ્યું, વેસ્ટ ઈન્ડિઝને 3 વિકેટે હરાવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાલવિવાહ સામે આસામ સખત, 3 હજાર આરોપીઓની ધરપકડ થશે
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર