Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : વરસાદ-વાવાઝોડાને ધ્યાનમાં રાખી 24 કલાક કંટ્રોલરૂમ શરૂ, સેવ કરી લો આ નંબર !!

Sat, June 29 2024

દરેક ફાયર સ્ટેશનના નંબર કરાયા જાહેર: ફોન ઉપડે તે પણ જરૂરી !

ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે અને ગમે ત્યારે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે ત્યારે આ સીઝનમાં લોકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ મહાપાલિકા દ્વારા ૨૪ કલાક માટે કંટ્રોલરૂમ શરૂ કરી દઈને નંબર જાહેર કરવામાં આવ્યા છે. જો કે આ પ્રકારે નંબર તો દર વખતે જાહેર કરાય છે પરંતુ ઘણાખરા કિસ્સાઓમાં ફોન ઉપડતાં ન હોવાનું અથવા તો ફોન ઉપડી ગયા બાદ યોગ્ય જવાબ નહીં મળતો હોવાની ફરિયાદો પણ ઉઠ્યા વગર રહેતી નથી ત્યારે આ સમસ્યાનો ઉકેલ પણ જરૂરી બની જાય છે. મનપા દ્વારા દરેક ફાયર સ્ટેશનના નંબર જાહેર કરવામાં આવ્યા છે જે અત્રે પ્રસ્તુત છે.

ફ્લ્ડ કંટ્રોલરૂમ નાનામવા સર્કલ – ૦૨૮૧-૨૨૨૮૭૪૧, ૦૨૮૧, ૨૨૨૫૭૦૭
કનક રોડ ફાયર સ્ટેશન બસ સ્ટેન્ડ પાછળ – ૧૦૧-૧૦૨, ૦૨૧-૨૨૨૭૨૨૨
કાલાવડ રોડ નિર્મલા રોડ – ૦૨૮૧-૨૫૮૫૭૭૧
બેડીપરા ભાવનગર રોડ – ૮૧૪૦૨ ૮૫૧૬૬
મવડી મવડી મેઈન રોડ – ૦૨૮૧-૨૩૭૪૭૭૪
કોઠારિયા કોઠારિયા મેઈન રોડ – ૯૯૦૯૦ ૨૭૧૦૧
રામાપીર ૧૫૦ ફૂટ રિંગરોડ – ૦૨૮૧-૨૫૭૪૭૭૩
રેલનગર પાણીના ટાંકા પાસે – ૦૨૮૧-૨૪૫૧૧૦૧
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મોરબી રોડ – ૯૪૮૪૫ ૩૬૭૧૭

Tags:

gujaratgujarat newsmonsoonrainrajkotstorm

Share Article

Other Articles

Previous

પેપર લીકનો મુદ્દો દબાવવા રાહુલનું માઇક બંધ કરી દેવાયાનો આક્ષેપ

Next

આજથી બાબા અમરનાથની યાત્રા શરુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

માત્ર 32 મિનિટમાં આટલા કરોડના દાગીનાની ચોરી, જુઓ CCTV
નેશનલ
2 વર્ષ પહેલા
મણીપુરની સુરક્ષા મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં થઈ સમીક્ષા બેઠક, ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો આદેશ, 8 માર્ચ સુધી તમામ બંધ રસ્તા ખોલી દેવામાં આવે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સામૂહિક હત્યાકાંડ : યુવકે હથોડીના ઘા ઝીંકી દાદી, નાના ભાઈ સહિત 5ની હત્યા કરી, પ્રેમિકાને પણ ના છોડી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બુમરાહના માથેથી નંબર વન બોલરનો તાજ છીનવતો રબાડા
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર