Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જામનગર : વિધાર્થીઓ અંદર હતા અને સ્કુલમાં લાગી આગ, શાળા સંચાલકોમાં દોડધામ  

Tue, June 18 2024



રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશ મુજબ ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓને સીલ માર્યા બાદ થોડા જ દિવસો પહેલા શાળા શરૂ કરવામાં આવી છે ત્યારે જામનગરમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન સ્કૂલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને આગ પર કાબુ મેળવતા શાળાના શિક્ષકો અને સંચાલકો સહિતનાઓએ હાશકારો અનુભવ્યો હતો.

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની શાળાઓ સહિતના દરેક એકમો પર ફાયર NOCને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને અનેક સ્કૂલોને સીલ કરવામાં આવી હતી. ત્યારે થોડા જ દિવસો પહેલા શાળાઓના શૈક્ષણિક સત્ર શરુ થયા હતા ત્યારે જામનગરમાં શરૂ સેકસન રોડ પર આવેલી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. સ્કૂલના પાછળના ભાગમાં  સવારે ૯.૪૫ વાગ્યે ઇલેક્ટ્રીક બોર્ડના પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.



મોદી સ્કૂલમાં આગ લાગ્યા બાદ તમામ શાળાના સંચાલકો દ્વારા છાત્રોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમ દ્વારા શાળામાં જ લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલમાં લાગેલી આગ બુઝાવી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.

Tags:

Firegujaratgujarat newsjamnagarjamnagar newsmodi school

Share Article

Other Articles

Previous

ફેમસ ગાયિકા અલકા યાજ્ઞિક આ દુર્લભ બીમારીથી પીડિત, પોસ્ટ કરીને આપી માહિતી

Next

 ભારતીય ટીમને મોટો ફટકો… નંબર-1 બેટ્સમેન વર્લ્ડ કપ દરમિયાન થયો ઈજાગ્રસ્ત  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
14 કલાક પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
15 કલાક પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
15 કલાક પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
15 કલાક પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

અધમતાની હદ : અંકલેશ્વરમાં 10 માસની બાળકી બની પાડોશીની હવસનો શિકાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
મોદી સરકાર કઈ યોજનામાં ફેરફાર કરવા તૈયાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનાં મકાન પર બે ફ્લેશ બોમ્બ ઝીંકાયા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
LPG થઈ શકે છે સસ્તા! ભારતની અમેરિકા સાથે કરી સૌથી મોટી ડીલ, મધ્યમ વર્ગને મળી શકે છે રાહત
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર