Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સાબરકાંઠા : ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત

Fri, June 7 2024


રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સાબરકાંઠામાં સામે આવી છે જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે ત્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના સાબરકાંઠાના ઇડર-હિંમતનગર હાઇવે પરની છે જ્યાં મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પથ્થર ભરેલા એક ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો . આ પરિવાર મુંબઈથી પોતાના વતન નેત્રામલી ખાતે આવ્યો હતો. આ પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાતા પરિવારના 4 સભ્યોના મોત નીપજ્ય છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતકોના મૃતદેહ ને પોસ્ટમોટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


મૃતકોમાં એક ડૉક્ટરના પરિવારના સભ્યો સામે હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક પરિવારના ૪ સભ્યોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  નોંધનીય છે કે રોડ સમારકામની કામગીરીને કારણે છેલ્લાં એક અઠવાડિયામાં આ જ રોડ પર 5 અકસ્માત થયા છે ત્યારે  ધીમા કામકાજ બદલ લોકોએ હાઇવે ઓથોરિટી સામે પણ રોષ વ્યક્ત કર્યો છે.

Tags:

accidentgujaratgujarat newshimmatnagarroad accidentsabarkantha

Share Article

Other Articles

Previous

‘ટાયગર ઝીંદા હૈ’… NDA સરકારના શપથ ગ્રહણ પહેલા પટનામાં લાગ્યા નીતીશ કુમારના પોસ્ટર

Next

EMIમાં જનતાને નહીં મળે કોઈ રાહત : RBI દ્વારા સતત 8મીવાર વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
UPના ઉન્નાવમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીનો હુમલો: અમ્પાયરને 10 મિનિટમાં 50થી વધુ ડંખ મારતા થયું મોત, 20 ખેલાડી ઘાયલ
2 કલાક પહેલા
બ્રિટનમાં કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ: પદનો દુરુપયોગ કર્યાનો આરોપ,એપસ્ટિન ફાઇલ્સના કારનામા નડી ગયા
3 કલાક પહેલા
AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ
3 કલાક પહેલા
સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2911 Posts

Related Posts

ગાઝામાં હોસ્પિટલ પર હુમલાની જવાબદારી નક્કી થવી જોઈએ: મોદી
નેશનલ
2 વર્ષ પહેલા
બે પેટ્રોલપંપ મંજૂરીના બહાને 51 હજારની છેતરપિંડી
રાજકોટ
2 વર્ષ પહેલા
દક્ષિણ કોરિયા સાથે શું થયું ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
અહો આશ્ચર્યમ! PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટના વિરોધમાં ઉતર્યા ભાજપના નેતાઓ, રૂ.303 કરોડ પ્રોજેક્ટ કરાવ્યો બંધ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર