Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મવડીમાં કારખાનેદારની પત્નીનું હાર્ટ એટેકથી મોત

Thu, May 30 2024

એકના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટમાં મવડી વિસ્તારમાં રહેતા કારખાનેદારના પત્ની ઘરે હતા. ત્યારે બેભાન થઈ ઢળી પડતાં પરિવારે સારવાર માટે સિવિલમાં ખસેડ્યો હતો. અને તબીબોએ તેમણે તપાસી મૃત જાહેર કર્યા હતા. અને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું.જ્યારે એક ના એક પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. 

બનાવની વિગત મવડીમાં સર્વોદય સ્કૂલ પાસે રહેતા  રિંકલબેન રવિભાઈ ડોબરીયા (ઉ.વ.34) પોતાનાં ઘરે હતાં ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડતાં પરિવારે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા,તપાસમાં જણાવ મળ્યું હતું કે , મૃતક બે બેન અને બે ભાઈમાં સૌથી મોટાં હતાં. તેઓના પતિને સીએનસી મશીનનું કારખાનું ચલાવે છે. જ્યારે તેમણે સંતાનમાં એક પુત્ર છે. જેથી દિકરાએ માતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં કલ્પાંત છવાયો છે.તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથધરી છે.

Share Article

Other Articles

Previous

સાગઠિયા-ઠેબા-ખેરના નિવાસસ્થાન સહિત પાંચ સ્થળે એસીબીના દરોડા

Next

ભાજપના બે નેતાએ ભૂંડી ભૂમિકા ન ભજવી હોત તો દૂર્ઘટના ન બનત…!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
15 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
16 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
16 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ગડકરીએ નાણામંત્રી સમક્ષ શું કરી મહત્વની માંગણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ બે સ્થળો પર આતંકવાદીઓ સાથેના ગોળી યુદ્ધમાં 3 જવાનો ઘાયલ, 1 આતંકવાદી ઠાર
Breaking
7 મહિના પહેલા
Maruti Dzire Launched : 360 ડિગ્રી કેમેરા,5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે મારુતિની નવી Dezire લૉન્ચ, કિંમત-ફીચર જાણીને ચોંકી જશો
ગેજેટ
7 મહિના પહેલા
બિહારમાં કયા સ્કૉલર પકડાયા ? શું કરતા હતા ? વાંચો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર