Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સર્વે ભવનમાં આગ લાગે તો ? અગ્નિશમનના સાધનો 12 વર્ષ જુના

Thu, May 30 2024

સમગ્ર જિલ્લાનું જમીન રેકર્ડ જ્યાં પડ્યું છે તેવી

માપણીના વહીવટમાં ઓતપ્રોત ડીઆઇએલઆર કચેરી ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ ઘોરનિંદ્રામાં

રાજકોટ : રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સરકારી સફાળી જાગી છે અને દરેક હોટલ, મોલ, થિયેટર, શાળા, કોલેજ, હોસ્પિટલમાં અગ્નિશમનના સાધનોને લઈ તપાસના આદેશ આપ્યા છે ત્યારે  રાજકોટ જિલ્લાનું જમીન દફ્તર જ્યાં રાખવામાં આવ્યું છે તેવી રાજકોટની ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ કચેરીમાં રામના રખોપા જેવી સ્થિતિ જોવા મળી છે, ખાસ કરીને જમીન માપણીના વહીવટમાં જ ગળાડૂબ રહેતા અધિકારીઓ પાછલા 12 વર્ષથી અગ્નિશમનના સાધનોને રીફીલ કરાવવાનું ભૂલી ગયા હોવાનું અહીં લગાવવામાં આવેલા સાધનો જ ગવાહી આપી રહ્યા છે.

રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ જિલ્લા કલેકટર, પ્રાદેશિક નગરપાલિકા નિયામક, મ્યુનિસિપલ કમિશનર,ડીડીઓ સહિતના અધિકારીઓને શહેર, જિલ્લા, નગર, મહાનગર અને ગ્રામપંચાયત સ્તર સુધી તમામ શાળા, કોલેજો, વ્યાપારી સંકુલ, ધર્મસ્થાનો, હોસ્પિટલ, મોલ, થિયેટર સહિતના સ્થળે ફાયર એનઓસી અને અગ્નિશમનના સાધનોને લઈ તપાસના આદેશ કરવામાં આવ્યા છે તેવા સમયે જ સમગ્ર રાજકોટ જિલ્લાનું જ્યા રેકર્ડ સાચવી રાખવા ઉપરાંત આખા રાજકોટ જિલ્લાના નકશા અને ટિપ્પણ સહિતની મહત્વની સામગ્રી જ્યાં પડી છે તેવી રાજકોટની સર્વે ભવન એટલે કે ડીએલઆરઆઈ કચેરીમાં અગ્નિશમનના સાધનોનો ફિટ કરાયા છે પરંતું આ અગ્નિશમનના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે.

રાજકોટના સર્વે ભવનમાં ગ્રાઉન્ડ પ્લસ ટુ એટલે કે ત્રણ માળની કચેરીમાં પ્રથમ ભોંય તળિયે ટિપ્પણ, નકશા સહિતના રેકર્ડ રાખવામાં આવ્યા છે અને ઉપરના માળે સીટી સર્વે તેમજ ડીઆઈએલઆર કચેરી બેસે છે અને ઉપરના માળે નિયામકની કચેરી આવેલ છે, સર્વે ભવનમાં તમામ મજલા ઉપર અગ્નિશમનના સાધનો તો રખવાંમાં આવ્યા છે પરંતુ આ સાધનો વર્ષ 2012માં ફિર કર્યા બાદ તંત્રએ કયારેય આ સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ નહીં કરવાની સાથે રીફીલ કરાવવા પણ તસ્દી લીધી નથી.

ઉલ્લેખનીય છે કે, જમીન માપણીના મોટા વહીવટમાં વ્યસ્ત રહેતી ડીઆઇએલઆર કચેરીમાં ગુરુવારે વોઇસ ઓફ ડે દ્વારા અગ્નિશમન વ્યવસ્થા અંગેના સાધનોની પોળ ખોલવામાં આવતા જ ડીઆઈએલઆર પટેલે જણાવ્યું હતું કે, અગ્નિશમનના સાધનો માટે અગાઉ પત્ર લખવામાં આવ્યો છે અને આજે કચેરીના ફોટા પડતા જ તાબડતોબ કચેરીના વડા દ્વારા વડી કચેરીને પત્ર પાઠવી ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હોવાનું જણાવ્યું હતું.

Tags:

Firerajkot

Share Article

Other Articles

Previous

મવડીમાં કારખાનેદારની પત્નીનું હાર્ટ એટેકથી મોત

Next

ભાજપના બે નેતાએ ભૂંડી ભૂમિકા ન ભજવી હોત તો દૂર્ઘટના ન બનત…!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
15 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

Bigg Boss OTT 3ની વિનર સના મકબુલ ઉપર રૂપિયાનો વરસાદ : ટોપ 5 પણ થયા માલામાલ
Entertainment
2 વર્ષ પહેલા
દેશમાં યુપી સહિતના રાજ્યોમાં વિધાનસભાની 47 બેઠકોની પેટા ચુંટણી માટે ક્યારે મતદાન ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં 10 મહિનામાં 2182 નવા દર્દી, 1673 દર્દીઓ ટીબીને હરાવશે, જાણો જિલ્લામાં ક્યાં તાલુકામાં કેટલા ટીબીના દર્દી
ગુજરાત
5 મહિના પહેલા
કેનેડાની સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન કાર્નીની લિબરલ પાર્ટીનો વિજય, ખાલિસ્તાનીઓને મોટો ઝટકો, ભારત વિરોધી તત્વોનો સરદાર જગમિત સિંહ હારી ગયો
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર