Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ : વનરાજાને શ્વાનની જેમ દોડાવ્યો 

Thu, May 30 2024

સિંહની પજવણીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ફરી એકવાર સિંહની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યો છે. સોશિયલ મીડીયામાં જે વીડિયો વાઈરલ થયો છે તે ગીરગઢડા વિસ્તારનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે જ્યાં સિંહની પાછળ વાહન દોડાવી પજવણી કરવામાં આવી હતું ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ વન વિભાગના સિંહોના જતનના દાવા પોકળ સાબિત થયા છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


ફરી સિંહોને શ્વાનની જેમ દોડવી હફાવામાં આવ્યાનો વિડીયો વાઈરલ થયો છે. સિંહની પજવણીની ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી પર ફરી સવાલો ઉઠીયા છે. વન વિભાગ સિંહોની જાળવણીમાં વામણુ પુરવાર થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ વિડીયો ગીરગઢડાના ગામની સીમ ન હોવાનુ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની ધેલછામાં અવાર નવાર સિંહોની પજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ભૂતકાળમાં મુરઘી કાંડ જેવા બનાવો બાદ ફરી એકવાર ગુજરાતની અસ્મિતા અને ખાસ કરીને ગીરના ઘરેણાં સમાન સિંહો ને instaમાં રીલના નામે સિંહોની પજવણી કરવામાં આવી રહિ છે. ત્યારે ફરી એકવાર વનરાજાની પજવણીનો વિડીયો વાયરલ થતા વનવિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે.

Tags:

gujaratgujarat newslionlion HarassedVIRAL VIDEO

Share Article

Other Articles

Previous

જમ્મુ કાશ્મીરમાં બસ સાથે શું થઈ દુર્ઘટના ? જુઓ

Next

રાજકોટ અગ્નિકાંડને લઈને પોલીસ કમિશનર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા અપાયું આવેદનપત્ર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નેધરલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના આ 2 ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ: જાણો T20 વર્લ્ડ કપના ચોથા મેચમાં કોને મળશે તક?
19 મિનિટutes પહેલા
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા મોટી કાર્યવાહી: પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત, ઈરાની કનેક્શન આવ્યું બહાર
57 મિનિટutes પહેલા
ટીમ ઈન્ડિયાની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના બની ‘ઈન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર 2025’, આ ખેલાડીઓને પણ મળ્યો એવોર્ડ
2 કલાક પહેલા
મુખ્યમંત્રી ભગવંત માન જે હોસ્પિટલમાં દાખલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી: સ્કૂલોને પણ ધમકીભર્યો ઇ-મેલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2900 Posts

Related Posts

મહા ચોર નિરવ મોદીને ફરી લાગ્યો ઝટકો, બ્રિટનની અદાલતે 10 મી વખત જામીન અરજી ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
દિલ્હી : ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મૃત્યુ, 6 ગંભીર રીતે દાઝી ગયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રેલવે મનપાને ગણકારતું જ નથી: હવે કોર્ટમાં લઈ જવાશે !
રાજકોટ
1 વર્ષ પહેલા
શું સિનિયર પાયલોટની ભૂલના કારણે પ્લેન થયું ક્રેશ? અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં નવો ધડાકો
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર