આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં થશે નફો
આજની રાશી :- વૃશ્ચિક
મેષ (અ,લ,ઇ)
પરિવાર તરફથી સ્નેહ અને સહયોગ મળશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વેપાર-ધંધામાં સારો નફો થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
કર્ક (ડ,હ)
ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આજે મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
વૃશ્ચિક (ન,ય)
નાણાકીય સ્થિતિ મજબુત બનશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ આનંદમય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
યુવાનો રોજગારી માટે નવી તકો મળી શકે છે. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કોઈ નવું કામ શીખી શકો છો. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં સકારાત્મક પરીણામ પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
ચિંતાઓ માંથી રાહત મળશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
