Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓ વધશે

Fri, May 24 2024

આજની રાશી વૃશ્ચિક, 10:36AM ધન

મેષ (અ,લ,ઇ)

નોકરી ધંધામાં નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીથુન (ક,છ,ઘ)

પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

કામમાં સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

નકારાત્મક વિચારો દુર થશે. કોઈ અગત્યના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)

મહેનતનું પૂરતું પરિણામ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

વૃશ્ચિક (ન,ય)

સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

નવા કામો કરવામાં ઉત્સાહ વધુ રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મકર ( ખ,જ)

ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. વેપાર-ધંધામાં લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કામમાં થાક લાગી શકે છે. બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)

પ્રવાસમાં કે યાત્રામાં જઈ શકો છો. વ્યવસાયિક સંબંધો વધુ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.

Tags:

astrologydailyhoroscopehoroscopeToday's Horoscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

ગરમી અંગે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશો..જુઓ શું કહ્યું

Next

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં થશે નફો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોના-ચાંદીના ભાવ વધ્યા : દિલ્હીમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે 1,45,830 રૂ, ચાંદી 2.60 લાખને પાર
46 મિનિટutes પહેલા
મોરબી પુલ દુર્ઘટના કેસ: વન ટાઈમ વળતરની માગ હાઈકોર્ટે ફગાવી, પીડિત પરિવારોને સિવિલ કોર્ટનો રસ્તો બતાવ્યો
48 મિનિટutes પહેલા
સિંહ મૃત્યુ કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી, રેલવેએ શરૂ કરી સિંહ ડિટેક્શન ડિવાઈસની કામગીરી
49 મિનિટutes પહેલા
૫૦ હજાર ફોટાઓ અને સ્ક્રીનશોટ્સનો કચરો તમારા મગજને કેવી રીતે ધીમું પાડી રહ્યો છે?
18 કલાક પહેલા
Categories

નેશનલ

3080 Posts

Related Posts

યમનના હુથી લડાકુઓના મથકો પર અમેરિકાએ કર્યા 15 હવાઈ હુમલા : ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ઇઝરાયલને સલાહ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે 8 વિકેટના ભોગે 208 રન કર્યા
Breaking
2 વર્ષ પહેલા
દરેક ચેરમેનને બે કલાક ઑફિસમાં ફરજિયાત બેસવાનું શહેર પ્રમુખનું ફરમાન
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર