Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

અમરેલીની રસદાર કેસર કેરીનો સ્વાદ છેક અમેરિકા અને કોરિયા સુધી પહોચ્યો…વાંચો કેરીની સફર….

Wed, May 22 2024

હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં કેરી ખાવાની ખુબ જ મજા પડતી હોય છે. ગુજરાતીઓની પહેલી પસંદ એટલે કેરી. તેમાં પણ ગીરની ફેમસ કેરીનો તો સ્વાદ જ કંઇક અલગ હોય ત્યારે ગીરની પ્રખ્યાત કેસર કેરીઓ દેશ નહિ પણ દુનિયામાં પ્રખ્યાત થઈ છે.  અમરેલી જિલ્લાની કેસર કેરી છેક અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોચી છે. ત્યારે આ વિદેશમાં કેસર કેરી પંહોચાડવા એક શિક્ષકે ભારે જહેમતે ઉઠાવી છે.



અમરેલીના એક શિક્ષકે અમેરિકામાં બેન લાગેલી કેરીઓ શરૂ કરાવવા 2001 થી લઈને છેક 2007 સુધી અમેરિકા અને ભારત વચ્ચેના કરારો કરાવીને 183 જેટલી કેરીમાં પૂર્તતા પૂર્ણ કરીને કેસર કેરી અમેરિકાના વાઇટહાઉસ સુધી પહોંચાડવાની સિદ્ધિ હાંસિલ કરી છે. મધુભાઈ સવાણી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદ્રા ગામના વતની છે ને ઠવી વીરડી ગામ વચ્ચે 150 વીઘા વાડીમાં 10 હજાર આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને 300 – 300 ગ્રામ ની કેરીઓ પકાવીને વિદેશમાં એક્સપોર્ટ કરીને ડોલરમાં રૂપિયા કમાઈ રહ્યા છે.


કોણ છે મધુભાઈ સવાણી ??



વાઇટ સુટબુટ ને માથે હેટ પહેરેલા છે મધુભાઈ સવાણી જેઓ દામનગર ખાતે શિક્ષકની નોકરી કરીને દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાઈ કરવા નોકરી માંથી રાજીનામુ આપીને અમેરિકા ગયાને પુત્રોને ભણાવ્યાને અમેરિકામાં સ્થાઈ થયા હતા ત્યારે તેમનો દેશપ્રેમ તેમને પાછો ભારત દેશ લઇ આવ્યો અને વતનમાં ખેતીકામ શરૂ કર્યું. ત્યારબાદ અમેરિકા દીકરાને મળવા ગયા ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકાના એરપોર્ટ સુધી પહોંચી પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડીને ફેંકાવી દીધી હતી.



 કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ના શકયા અને કેસર કેરીઓ કેમ અમેરિકામાં નથી આવતી એ જાણતા અમેરિકાએ અમુક નોમ્સને લઈને આ કેરીઓ પર બેન મૂક્યું હોવાનું જાણવા મળ્યું ને એમના દીકરા ડો.ભાસ્કર સવાણી દ્વારા વાઇટ હાઉસથી લઈને છેક ભારત દેશના મંત્રાલય સુધી 2001 થી લઈને 2007 સુધી મહેનત કરી અને 6 વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું. અમેરિકાએ 183 જેટલી પૂર્તત્તા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી મળી હતી ત્યારે કેસર કેરીના બગીચામાં 10 હજાર આંબાના વૃક્ષોનું લાલન પાલનની જવાબદારી મધુભાઈએ લીધી હતી. વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુભાઈ સવાણી 85 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે ને કેરીઓની કાળજી રાખતા મજુરો પર નજર રાખે છે.



કેસર કેરી એ ફળોમાં રાણી ગણાય છે ને કેસર કેરીઓ 2007માં અમેરિકા પહોચાડવામાં બહુ જટીલ પ્રક્રિયા માંથી પસાર થવું પડે છે ને કેસર કેરી અને આલ્ફાનજો,રત્નાપૂરી કેરીઓનુ 300 ગ્રામનું ફળ પ્રથમ એક કેરેટમાં કેરીઓ જમાં કરાવીને ધરમપુર ખાતે મોકલવામાં આવે છે ને ત્યાં ગ્રેડેશન થયા બાદ લસણગામાં બોક્સમાં પેકિંગ કરીને મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોચાડવામાં આવે છે.  પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી ત્યારે વાઇટહાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઈડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો છે.



ડચેસ ઓફ ન્યુયોર્કમાં પ્રિન્સ એન્ડ્રુની પત્ની સારાહ ફર્ગ્યુસને પણ કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છે જ્યારે રાણી એલીજાબેથના પુત્રવધૂ એ પણ કેરીઓનો સ્વાદ લીધો છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી પ્રથમવાર અમેરિકાના વોશિંગટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પ્લોસી એજ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓના મંગાવી મોદીજીને કેરીઓ ભોજનમાં પીરસી હતી. આમ અમરેલીની કેરીઓ અમેરિકા સુધી પહોંચી હતી

Tags:

alphonso mangoamreligujaratgujarat newsmango

Share Article

Other Articles

Previous

યુપીમાં વડાપ્રધાને વિપક્ષને શું કહ્યું ? વાંચો

Next

ભોજપુરી સ્ટાર પવન સિંહની ભાજપે પક્ષમાંથી કરી હકાલપટ્ટી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
11 સેકન્ડ પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
29 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
42 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

ઝારખંડમાં 10 લાખના ઈનામી સહિત ચાર નક્સલી ઠાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગાંધીનગર પાસે દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના : ૧૦ ભાવિકોના મૃતદેહ મળ્યા : અન્યોની શોધખોળ
Breaking
1 વર્ષ પહેલા
Delhi Assembly election 2025 : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત : કાલે મતદાન, ‘આપ’ માટે સતા ટકાવવાનો સંઘર્ષ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી મંજૂર 
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર