Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટ અને જુનાગઢ માંથી રૂ.6.75 લાખના મોટર સાઇકલ ચોરી કરનાર બે મિત્રો પકડાયા

Tue, April 2 2024

શહેર જિલ્લા અને જુનાગઢની 17 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા

ક્રાઇમ બ્રાંચના પી. આઈ એમ. આર. ગોંડલીયા અને ટીમની કામગીરી

રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય તથા જુનાગઢ જીલ્લા માંથી 17 જેટલા મોટર સાઇકલ  ચોરી કરનાર બે શખ્સોને ક્રાઇમ બ્રાંચે ઝડપી લઈ રૂા.૬.૭૫ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

અમરેલીના  ખાંભાનો વતની અને હાલ  ગોંડલના સડક પીપળીયા ગામે રહેતા  મુકેશ લાભુભાઇ મારડીયા અને મૂળ વિરપુરના અને હાલ રીબડા ગામ રેલ્વે સ્ટેશન પાસે, ધર્મભકિત સોસાયટી-૧માં રહેતો આશિષ વલ્ભભાઇ કાપડીને ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતાં આ બંને શખ્સોએ રાજકોટ શહેર અને જિલ્લા તેમજ જુનાગઢ માંથી 17 જેટલા મોટર સાઇકલ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મુકેશભાઇ લાભુભાઇ મારડીયા મજુરી કામ કરતો હોય રાજકોટ શહેર,ગોંડલ તથા જુનાગઢમાં મોટરસાઇકલ ચોરી કરી તે મિત્ર આશિષને સસ્તાભાવે  વેચી નાખતો અને આશિષ તેના ઓળખીતાને ચોરી કરેલા મોટર સાઇકલમાં પોતાનો નફો મેળવી વેચી નખતો ચોરી કરેલ મોટર સાઇલકની આગળ પાછળની નંબર પ્લેટ તોડી અલગ અલગ જગ્યાએ ફેંકી  દેતો હતો.

ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયા સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી. આઈ. એમ.આર. ગોંડલીયા સાથે પી. એસ. આઈ એ.એન. પરમાર અને તેમની ટીમે કામગીરી કરી હતી.

રેકી કરી લોક વગરના અને મેગવીલ વાળા મોટર સાઇકલ ચોરી કરતાં

મુકેશભાઇ લાભુભાઇ મારડીયા મજુરી કામ કરતો હોય રાજકોટ શહેર,ગોંડલ તથા જુનાગઢ ખાતે ચોરી વાળી જગ્યાએ જઇ આજુબાજુ ફરી રેકી કરી પ્રથમ મોટર સાયકલ લોક મારેલ ન હોય તે જોઇ લઇ પછી તે મોટર સાઇકલને થોડે સુધી દોરીને લઇ જઇ ત્યારબાદતે મોટર સાયકલને ડાયરેકટ કરીને ચલાવીને ચોરી કરતો હતો. અને તે મોટર સાયકલ તેના મિત્ર આશિષને રૂા. ૧૦,૦૦૦  થી ૨૦,૦૦૦ માં વેચી નાખતો અને આશિષ તેના ઓળખીતાને પોતાનો નફો ચડાવી તે વેચતો હતો.  પોલીસ તપાસમાં જાણવા  મળ્યું કે, મુકેશ મારડીયા મેગવીલ વ્હીલ હોય તેવા  મોટર સાયકલ વધારે ચોરી કરતો હતો. તેમજ મોટાભાગે હોસ્પીટલની આજુબાજુમાં પાર્ક કરેલ હોય તેવા  મોટર સાઇકલની ચોરી કરતો હતો.

Share Article

Other Articles

Previous

હવે બાંધકામ કરવું મોંઘુ પડશે, દેશમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા પ્રતિ ગુણી રૂપિયા 80 નો વધારો થઈ શકે

Next

રાજકોટની યુવતી સાથે લગ્નનું નાટક કરી શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
4 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
5 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હમાસ આતંકી સંગઠન નથી, તુર્કીએ મમરો મૂક્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોલ્ડપ્લેને લઈને અમદાવાદ પોલીસનો લોખંડી બંદોબસ્ત : 3800 પોલીસકર્મી, NSG ટીમ અને 400 CCTV કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે
ગુજરાત
5 મહિના પહેલા
એ મારો ક્રશ હતો… સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન થયા ત્યારે સાઉથ સુપરસ્ટારની દીકરી ખૂબ રડી, ઇન્સ્ટાની 700 સ્ટોરી કરી ડિલીટ
Entertainment
3 મહિના પહેલા
રાજકોટ આઈ.ટી.રિકવરી કરશે: મોટા આંકડામાં ટેક્સ નહી ચૂકવનારાનું “લિસ્ટ” બન્યું
રાજકોટ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર