Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ધાર્મિક દબાણો અંગે ગુજરાત હાઇ કોર્ટે શું કહ્યું ? વાંચો

Thu, March 28 2024

હવે ક્યારે આ મુદ્દે સુનાવણી ?

ગુજરાત રાજ્યમાં જાહેર સ્થળો પર ખડકાઈ ગયેલા ગેરકાયદે ધાર્મિક સ્થાનોને સમયમર્યાદામાં રહીને તબક્કાવાર હટાવવા અંગે ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર હાઇ કોર્ટ સખત બની ગઈ હતી. અદાલતે આ બાબતએ ગૃહ સચિવનો જવાબ માંગ્યો હતો. આ મામલો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે.

હાઇ કોર્ટે ગૃહ સચિવને એમ પણ કહ્યું હતું કે ગેરકાયદે ધાર્મિક સ્થળો હટાવવા અંગેના સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ તમારી સામે શા માટે અમે પગલાં ના લઈએ ? મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલના વડપણ હેઠળની બેન્ચે આ મામલે ગુરુવારે સુનવણી કરી હતી. અદાલતે આ મામલે વધુ સુનવણી 22 એપ્રિલ પર રાખી હતી. ગુરુવાની સુનાવણીમાં કોર્ટે ગૃહ સચિવની ઝાટકણી કાઢી હતી.

રાજ્યમાંથી જાહેર સ્થળો પર આવેલા ધાર્મિક સ્થળો ખસેડવા અંગે ગૃહ ખાતાએ લીધેલા પગલાં અંગે માંગવામાં આવેલી વિગતોને પગલે ગૃહ ખાતા દ્વારા અધૂરી એફિડેવિટ દાખલ કરાઇ છે તેમ કહીને અદાલતે તેની સામે ભારે નારાજી દર્શાવી હતી.
એફિડેવિટમાં ગૃહ ખાતાએ એવું કારણ આપ્યું હતું કે ધાર્મિક સ્થળો દૂર કરવા માટે અમારે રેવન્યુ ખાતા સાથે સલાહ મસલત કરવી પડશે કારણ કે જ્યાં આવા સ્થાનો બંધાયા છે તે જમીન રેવન્યુ ખાતા હસ્તક આવે છે. શહેરી વિકાસ ખાતા અને હાઉસિંગ ખાતા હસ્તક આવે છે. આ કારણ અંગે બેન્ચે નારાજી વ્યક્ત કરી હતી.

અદાલતે આવા નજીવા અને વ્યર્થ કારણો નહીં આપવાની અને સંપૂર્ણ વિગતો સાથે એફિડેવિટ કરવાની સૂચના આપવા સાથે વધુ સુનાવણી 22 એપ્રિલ પર રાખી હતી અને ગૃહ સચિવને ભારે લપડાક લગાવી હતી.

Share Article

Other Articles

Previous

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલનું કોંગી કાર્યકરોને આહવાન…જુઓ શું કહ્યું

Next

કંગના અંગે અભદ્ર ટિપ્પણી કરનાર સુપ્રિયા શ્રીનેતેનું શું થયું…વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
લો બોલો! સરકારી જમીન પર બની ગયો પાર્ટીપ્લોટ: રાજકોટના મવડી વિસ્તારમાં જમીન પચાવી પાડનાર સંચાલક વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
13 મિનિટutes પહેલા
રાજકોટના રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીનો સવા કિ.મીનો રસ્તો ફોર લેન બનાવવાનું શરૂ: રામાપીર ચોકડીથી રૈયા ગામ સુધીનો રસ્તો પાક્કો કરી દેવાયો
26 મિનિટutes પહેલા
ચૂંટણી પૂર્વે ચેન્જ: રાજ્યમાં પ્રથમ વખત એક સાથે 772 PIની બદલી,PSI માંથી પ્રમોશન મેળવી એજ સ્થળે રહેલા 254 PIને મળશે હવે નવી મંઝીલ
36 મિનિટutes પહેલા
ઇંધણ સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય : પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ યુટીમાં રૂ.10નો ઘટાડો,જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે કે નહીં?
53 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3025 Posts

Related Posts

રાજકોટ : 48 દિવસમાં આચારસંહિતા ભંગની 307 ફરિયાદ
રાજકોટ
2 વર્ષ પહેલા
RTEના બે રાઉન્ડ પછી 9 હજારથી વધુ બેઠક ખાલી : આજથી શરૂ થયો ત્રીજો રાઉન્ડ, 4 જૂન સુધી કરી શકાશે શાળા પસંદગી
ગુજરાત
10 મહિના પહેલા
ક્રિસ્ટલ મોલ નજીક એચ.એમ. આંગડીયામાં તપાસ અર્થે ગયેલા જીએસટી અધિકારી ઉપર હુમલો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સેન્સેક્સમાં 3000 પોઈન્ટ અને નિફ્ટીમાં 900 પોઈન્ટનો તોતિંગ ઉછાળો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર