Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

શાપર-વેરાવળની પાંચ ફેક્ટરીમાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી: રૂ.1.80 લાખની ચોરી

Thu, February 29 2024

ચોરી કરનાર ચડ્ડી બનીયનધારી ટોળકી સીસીટીવીમાં કેદ થતાં શોધખોળ

શાપર-વેરાવળમાં  વધુ એક વખત ચડ્ડી બનીયનધારી ટોળકી ત્રાટકી હતી અને પાંચ કારખાનાને નિશાન બનાવી ચડ્ડી બનીયનધારી ગેંગના ચાર શખ્સો રાજકોટ રહેતા  કારખાનેદારના કારખાના માંથી રૂ.1.80 લાખની રોકડની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચડ્ડી બનીયનધારી ટોળકી સીસીટીવી કેદ થઈ હતી જેના આધારે ચડ્ડી બનીયનધારી ટોળકીની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર કર્મચારી સોસાયટીમાં રહેતાં અને શાપરમાં ઉર્જા ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં સર્વે નં. 36/1, પ્લોટ નં. 53 માં આશી એન્જીનીયરીંગ વર્કસ નામનું કારખાનુ ચલાવતા ફાયર સેફ્ટીના વાલ્વ બનાવતા સજી પરવારકાથ મેથ્યુએ આ બનાવની શાપર-વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગઇ તા.27/02 ના તેઓ સાંજના કારખાનેથી ઘરે આવ્યાં હતા ત્યારે કારખાનામાં ઓફીસના લોકરમાં રૂ.1.80 લાખ રોકડા રાખેલ હતા. સવારે કારખાનામાં કામ કરનાર મજૂરે ચોરીની જાણ કરી હતી.સીસીટીવી ચેક કરતાં

ચડ્ડી બનીયનધારી ટોળકી ત્રાટકી હોવાનું માલૂમ પડ્યું હતું. આસપાસના કારખાનામાં પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું જેમાં દુધેશ્વર એન્જીનીયરીંગ, જય કેમ.નામની ફેક્ટરી અને સ્ટીલટેક ઇન્ડસ્ટ્રીઝ તેમજ   ગોકુલ ફ્રીઝમાં પણ ચોરીનો થયાનું સામે આવ્યું હતું.  બનાવ અંગેની ફરિયાદ પરથી શાપર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે ચડ્ડી બનીયનધારી ગેંગની શોધખોળ હાથ ધરી હતી.

Share Article

Other Articles

Previous

રામ રહીમની પેરોલ સામે કોર્ટે શું કહ્યું ? જુઓ

Next

હિમાચલમા ઘીના ઠામમાં ઘી, સુખુ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
9 કલાક પહેલા
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
10 કલાક પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
10 કલાક પહેલા
IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
11 કલાક પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

સોનુ ઓલટાઈમ હાઈ : શેરબજારમાં પણ તેજી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારત ઈયુ વચ્ચેની મેગા ટ્રેડ ડીલમા અવરોધ નાખવાનો અમેરિકાનો પ્રયાસ, કહ્યું, ભારત રશિયાથી તેલ ખરીદી યુરોપ વિરુદ્ધ ફંડ આપે છે
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
નેટફ્લીક્સ ઉપર સાયકો-થ્રિલર ફિલ્મ, કાળજું કંપાવી દે તેવી કહાની
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના ડોડામાં સેનાનું વાહન ખાઈમાં ગબડી પડતા 4 જવાનોના મૃત્યુ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર