Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રામ રહીમની પેરોલ સામે કોર્ટે શું કહ્યું ? જુઓ

Thu, February 29 2024

અદાલતે શું સૂચના આપી ?

ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને વારંવાર પેરોલ આપવાના મામલામાં પંજાબ -હરિયાણા હાઇકોર્ટે સખત વલણ લીધું હતું. અદાલતે એવો આદેશ આપ્યો હતો કે હવે ભવિષ્યમાં તેને કોર્ટની પરવાનગી વિના પેરોલ આપવી નહીં. બાબા રામ રહીમની પેરોલ 10 મી માર્ચે પૂરી થઈ રહી છે અને તે જ દિવસે તેને સરેન્ડર કરવાની સૂચના અપાઈ છે.

આ બારામાં સુનવણી દરમિયાન હાઇકોર્ટની બેન્ચે હરિયાણા સરકારને એવો સવાલ કર્યો હતો કે રામ રહીમની જેમ બીજા કેટલા લોકોને આ રીતે પેરોલ આપવામાં આવી છે. આ કેસની હવે પછીની સુનવણીમાં માહિતી આપવાની પણ સરકારને સૂચના અપાઈ હતી.

બાબા રામ રહીમને વારંવાર અપાઈ રહેલી પેરોલ સામે એસજીપીસીએ હાઇકોર્ટમાં પડકાર ફેક્યો હતો. કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે બાબાને સજા પણ થઈ ચૂકી છે અને આ રીતે તેને વારંવાર પેરોલ આપવી જોઈએ નહીં.

Share Article

Other Articles

Previous

ઓરબીટ ગ્રુપને ત્યાંથી તપાસમાં 150 કરોડના બેનામી વ્યવહારો મળ્યા

Next

શાપર-વેરાવળની પાંચ ફેક્ટરીમાં ચડ્ડી બનીયાનધારી ટોળકી ત્રાટકી: રૂ.1.80 લાખની ચોરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલ નીનોની અસરથી ગુજરાતમાં જળસંકટ: 206 ડેમમાં 5,181 MCM પાણી ઘટ્યું, 4 જિલ્લામાં દુષ્કાળ વચ્ચે નર્મદા ડેમ બન્યો જીવાદોરી
3 કલાક પહેલા
ધનતેરસ પૂર્વે સોના-ચાંદીના ભાવ ગગડ્યા: ચાંદી એક જ ઝાટકે ₹8,000 સસ્તી, સોનું ₹1,300 ઘટીને ₹1.38 લાખે પહોંચ્યું
4 કલાક પહેલા
અમદાવાદ થઈ દોડતી 6 સુપરફાસ્ટ ટ્રેનો સામાન્ય એક્સપ્રેસ બનશે: ટિકિટ દીઠ ₹75 સુધીનો ઘટાડો, જાન્યુઆરી 2027 થી નવા નંબર અમલી
4 કલાક પહેલા
કોરોના બાદ પહેલીવાર સોનાની આવી હાલત: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માગ 29% ઘટી, ભારતમાં વાર્ષિક ખપત 6 વર્ષના તળિયે જવાની ભીતિ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3823 Posts

Related Posts

OnePlus 13 લોન્ચિંગ માટે તૈયાર : ટ્રિપલ કેમેરા સિસ્ટમ સાથે મળશે પાવરફુલ ફીચર્સ, જાણો શું છે બીજી ખાસિયત
ગેજેટ
2 વર્ષ પહેલા
ટ્રેનના ભાડાં ફરી વધ્યા! રેલવેએ જુલાઈમાં ટિકિટ મોંઘી કર્યા બાદ 2026ની શરૂઆત પૂર્વે બીજી વખત મુસાફરી મોંઘી કરી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
અહો આશ્ચર્યમ! PM મોદીના ડ્રિમ પ્રોજેક્ટના વિરોધમાં ઉતર્યા ભાજપના નેતાઓ, રૂ.303 કરોડ પ્રોજેક્ટ કરાવ્યો બંધ, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાત
1 વર્ષ પહેલા
જ્યાં ત્યાં ખડકાઈ ગયેલી રેંકડીઓ, રોડ પર પથરાયેલા પાથરણા જપ્ત
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર