નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બપોરે 3.30 કલાકે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરશે. આ શ્વેતપત્ર યુપીએ સરકારની નિષ્ફળતાઓ પર રજૂ કરવામાં આવશે.
દારૂબંધી માત્ર કાગળ પર? સાણંદ પોલીસે હાઇ પ્રોફાઇલ દારૂ અને હુક્કા પાર્ટી પર દરોડા પાડ્યા: 81 લોકોની અટકાયત, 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત ક્રાઇમ 8 મહિના પહેલા