આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં કોવિડના કેસ અંગે ચર્ચામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોવિડ વેકસીનના કારણે હાર્ટ એટેકની વાત પાયા વિહોણી છે.
નેપાળ સરહદ પર હાઈ એલર્ટ : હવાઈ સેવા સ્થગિત, સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો,ભારતીય દૂતાવાસે મુસાફરોને કરી અપીલ ગુજરાત 12 મહિના પહેલા
રાજકોટના રેસકોર્સ રિંગરોડ ફરતે શણગારયુકત લાઇટ ફિટ કરવામાં ચલકચલાણુ! શું ફરી એકવાર પ્રજાના પૈસાનું આંધણ થશે? ગુજરાત 1 વર્ષ પહેલા