Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ…

Sat, January 20 2024

  • મંદિરમાં રામલલ્લાના આગમન સાથે જ ઉમંગ-ઉલ્લાસ વધ્યા
  • મંદિરની રક્ષા માટે દૂધ અને પવિત્ર જળનો છંટકાવ કરાયો
  • નવગ્રહની સ્થાપના: રામલલ્લાને કેસર સહિતની ઔષધીનો લેપ કરાયો

જેમ જેમ રામમંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી નજીક આવી રહી છે તેમ તેમ લોકોમાં ઉમંગ અને ઉલ્લાસ વધી રહ્યા છે. ધાર્મિક ભાવનાનો સમંદર ઉમટ્યો હોય તેવો માહોલ સમગ્ર અયોધ્યા નગરીમાં જોવા મળી રહ્યો છે. સોમવારે વડાપ્રધાન પ્રાણપ્રતિષ્ઠા કરે તે પૂર્વે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે ગયા હતા અને રામમંદિર પરિસરની મુલાકાત લીધી હતી. રામ મંદિરમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા અનુષ્ઠાનમાં શુક્રવારે અગ્નિ મંથન કરવામાં આવ્યું હતું તેમજ નવ ગ્રહની સ્થાપના કરવામાં આવી હતી. આજે સવારે ૯ વાગ્યે અરનિમંથનથી અગ્નિ પ્રકટ કરવામાં આવી હતી. આ પહેલા ગણપતિ આદિ સ્થાપિત દેવતાઓની પૂજા, દ્વારપાલો દ્વારા તમામ શાખાઓનું વેદ વાંચન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ, કુંડપૂજન અને પંચભુ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અરનિમંથન દ્વારા પ્રકટ કરવામાં આવેલી અગ્નિની કુંડમાં સ્થાપના, ગ્રહસ્થાપન, અસંખ્ય રુદ્રપીઠસ્થાપન, પ્રધાનદેવતાસ્થાપન, રાજારામ – ભદ્ર – શ્રીરામયંત્ર – બીઠદેવતા – અંગદેવતા – આવરણદેવતા – મહાપૂજા, વરૂણમંડળ, યોગિનમંડળસ્થાન, ક્ષેત્રપાલમંડળસ્થાન, ગ્રહહોમ, સ્થાપ્યદેવહોમ, પ્રસાદ વાસ્તુશાંતિ, ધાન્યાધિવાસ સાંજની પૂજા અને આરતી કરવામાં આવી હતી.


અયોધ્યામાં રામ મંદિરના ૧૨૧ પૂજારીમાના એક પુજારી એવા આચાર્ય અરુણ દીક્ષિતજીએ વોઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અનુષ્ઠાનમાં શુક્રવારે અગ્નિ મંથન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે અગ્નિ પ્રગટ થઈ હતી તેને નવકુંડમાં વિતરણ કરવામાં આવી હતી. નવ ગ્રહની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ પ્રધાનપીઠ એટલે કે મધ્યમાં વેદી બનાવવામાં આવી છે જ્યાં રામભદ્ર બનાવીને ભગવાન રામને બિરાજમાન કરવામાં આવ્યા છે. ચાંદીની બે ફૂટની મૂર્તિનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ નવગ્રહની શાંતિ થશે અને હવન શરૂ કરવામાં આવ્યો હતો અને તેની અગ્નિ ૨૨ તારીખ સુધી અખંડ રહેશે. ત્યારબાદ રામ મંદિર પરિસર નજીક રામ મંદિરનું વાસ્તુ શાંતિ થશે હોમ હવન કરવામાં આવ્યો હતો. મંદિરની રક્ષા માટે મંદિરની ચારે બાજુ મંત્રો દ્વાર બાંધવામાં આવ્યું હતું. એક પાત્રમાં દૂધ અને પાણી લઈ આખા મંદિર પરિષદમાં તેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બાદમાં સાંજે ભગવાન શ્રીરામને ચોખામાં આદિવાસ કરવામાં આવ્યો હતો. કુલ ૧૨ પ્રકારના આદિવાસ કરવામાં આવનાર છે.
આખા ભારતભરમાંથી આવેલા કેસર સહિતની ઔષધી દ્વારા ભગવાનને લેપ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ગુરુવારે રામલલ્લાની મૂર્તિને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવી હતી. કારીગરોએ મૂર્તિને આસન પર બિરાજમાન કરી હતી. આ પ્રક્રિયામાં ૪ કલાકનો સમય લાગ્યો હતો.

Share Article

Other Articles

Previous

‘પૌવાપાર્ટી’ની મોજ માણવી છે? ચાલ્યા જાવ રાજકોટના લીમડા ચોકમાં…

Next

હરણી દુર્ઘટનાની તપાસ માટે SITની રચના કરાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
10 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
11 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો : આ ઓલરાઉન્ડર ખેલાડીએ અચાનક કરી નિવૃતિની જાહેરાત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લાખાજીરાજ શાક માર્કેટ ખાલી કરાવાશે, રિપેર કરાવીને પરત સોંપી દેવા નિર્ણય
રાજકોટ
2 વર્ષ પહેલા
Sachet-Parampara : સચેત-પરંપરા બન્યા માતા-પિતા, દીકરાને આપ્યો જન્મ ; સિંગરે બતાવી બેબી બોયની પહેલી ઝલક
Entertainment
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં 6 માસમાં ડેન્ગ્યુના 27, ચીકનગુનીયાના 22 કેસ નોંધાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર