Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટમાં સંક્રાંત પૂર્વે ચાઇનીઝ દોરાનું ધૂમ વેંચાણ: બે વેપારીની ધરપકડ 

Tue, December 19 2023

146 ચાઇનીઝી દોરાની ફીરકી સહિત રૂ.3.62 લાખનો મુદ્દમાલ કબજે

રાજકોટમાં મકરસંક્રાંતિના તહેવારમાં ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરા વેંચવા પર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોય છતાં આવા ચાઇનીઝી દોરાના વેંચાણ થતું હોય ક્રાઇમ બ્રાંચની ટીમે ગોંડલ રોડ રસુલપરામાં દરોડો પાડી 37 હજારની કિમતની 146 ચાઇનીઝી દોરાની ફીરકી સાથે કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ પાસે મેહુલનગર શેરી નં.૫ મધુરમ મકાનમાં રહેતા  કૌશલ દિલીપભાઇ મસરાણી અને ગાયત્રીનગર મેઇન રોડ ઉપર  હશનવાડી શે.નં.૨ મન મકાનમાં રહેતા નિરજ દિનેશભાઇ મસરાણીની ધરપકડ કરી હતી મારૂતિ સીયાઝ કાર નંબર GJ15CK2738 માં ચાઇનીઝ ફીરકીની હેરાફેરીનું રેકેટ પડકી પાડયું હતું.  ત્રણ મોબાઇલ ફોન, કાર મળી રૂા. ૩,૬૨,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. કૌશલ અને નીરજની પ્રાથમિક પુછતાછમાં પોતે અમદાવાદના ચાંદની સીઝન નામના પતંગ દોરાના વેપારી પાસેથી આ ફીરકા લાવ્‍યાનું પોલીસ સમક્ષ જણાવતા ક્રાઇમ બ્રાંચે સપ્લાય સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

સોનું છોડાવી દેવાનું કહી પૂર્વ ટ્રાફિક વોર્ડન દ્વારા વેપારીના રૂ.ર.૩૧ લાખ લઈને ભાગી ગયો

Next

ખાલી પડેલી ૧૮૭૪માંથી ૩૩ જગ્યા ભરશે મનપા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

VIDEO : દિપીકા અને રણવીર બનશે શાહરુખ ખાનના પાડોશી…ટૂંક સમયમાં 100 કરોડના લક્ઝુરિયસ ફ્લેટમાં થશે શિફ્ટ  
Entertainment
9 મહિના પહેલા
અમેરિકામાં ફરી ક્યાં થયો બેફામ ગોળીબાર ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
90 વર્ષના બીમાર મનમોહનસિંહને ધરાર ગૃહમાં લાવવામાં આવતા ભાજપે કોંગીનો ઊધડો લીધો 
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટનો ચાર્જ ડો.આર.એસ.ત્રિવેદી પાસેથી છીનવી લેતી સરકાર
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર