Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

ટેલીગ્રામમાં આવ્યા નવા ૧૦થી વધુ જોરદાર ફીચર્સ… જાણો શું છે…

Tue, December 5 2023

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામની જેમ ટેલિગ્રામ પણ લોકપ્રિય સોશિયલ મીડિયા એપ છે. આ એપ્લિકેશનના વિશ્વભરમાં 800 મિલિયનથી વધુ એક્ટીવ યુઝર્સ છે. જે ટ્વિટર કરતા પણ વધુ છે. સમયાંતરે કંપની યુઝર્સના અનુભવને સારો બનાવવા માટે નવા નવા ફીચર્સ ઉમેરે છે. હાલ કંપનીએ એપમાં લગભગ એક ડઝન નવા ફીચર્સ ઉમેર્યા છે. જેના કારણે મેસેજિંગ અનુભવ પહેલા કરતા વધુ સારો થવાનો છે.
સ્ટોરી પણ રીપોસ્ટ કરી શકાશે

ટેલીગ્રામના ચેનલ ફીચરને જોઈને જ મેટા દ્વારા પણ આ ફીચર આપવામાં આવ્યું હતું. ટેલીગ્રામ ચેનલને જોઈન કરતાની સાથ જ તેને અનુરૂપ ચેનલ ડીસ્કવરી ફીડમાં હવે તમને જોવા મળશે. આ ઉપરાંત હવે યુઝર સ્ટોરીને પણ રીશેર કરી શકશે. જો કે માત્ર એવરીવન માર્કવાળી જ સ્ટોરીને જ શેર કરી શકાશે એટલે કે જે ઓપન છે, જેમાં કોઈ પ્રાઈવસી નથી.
હવે વીડીયો મેસેજ પણ જોડી શકાશે સ્ટોરી સાથે

નવા અપડેટ આવતા હવે યુઝર્સ સ્ટોરી પોસ્ટ કરતી વખતે વીડિયો મેસેજ પણ એડ કરી શકશે. વિડિયો રેકોર્ડ કરવા માટે તમારે કેમેરા બટન દબાવવું પડશે અને તમે તેને સ્ક્રીન પર ગમે ત્યાં એડજસ્ટ કરી શકો છો. આ સિવાય હવે પ્રોફાઈલ કલર અને ચેટ વોલપેપર પણ બદલી શકાય છે.

લાંબા વોઈસનોટને ટેક્સ્ટમાં પણ વાંચી શકાશે

પહેલા માત્ર પ્રીમિયર યુઝર્સને જ મળતા વોઈસ ટુ ટેક્સ્ટ ફીચરનો લાભ ફ્રી યુઝર્સને પણ મળશે. જેની મદદથી લાંબા વોઈસ મેસેજને લખાણ સ્વરૂપે વાંચી શકાશે. પરંતુ એક સપ્તાહમાં માત્ર બે જ વોઈસ નોટને ટેક્સ્ટરૂપે વાંચી શકાશે. જેમ એમ કહી શકાય કે બધા જ વોઈસ નોટમાં આ બાબત લાગુ પડતી નથી. કંપનીએ ચેનલમાં સ્ટોરી સ્ટેટ, કસ્ટમ ઈમોજી રિએક્શન સહિત ઘણા નવા ફીચર્સ લાઈવ કર્યા છે.

Share Article

Other Articles

Previous

ઈન્ડિયાની બેઠકમાં નીતીશ પણ હાજર નહીં રહે..

Next

‘એક્સ-રે પોલેરીમેટ્રી મિશન’ : બ્લેક હોલના રહસ્યો શોધશે ISRO, જાણો ક્યારે લોન્ચ કરવામાં આવશે મિશન ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
35 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

ભાજપને રોકવાની તાકાત માત્ર કોંગ્રેસ પાસે જ છે : રાહુલ ગાંધીએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર કર્યા આકરા પ્રહાર
ગુજરાત
2 મહિના પહેલા
દિલ્હીમાં આજે નવા મુખ્યમંત્રી નક્કી થશે : આવતીકાલે રામલીલા મેદાનમાં ભવ્ય શપથ સમારોહ યોજાશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
હવે ચાંદા મામા નજીકના થઇ શકશે….વૈજ્ઞાનિકોને ચાંદ પર રહેવા લાયક ગુફા મળી આવી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
અરવિંદ કેજરીવાલ 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે: અંતે સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર