Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો

Fri, August 21 2026

ચીન લાંબા ગાળાનો મુખ્ય પ્રતિસ્પર્ધી, પાકિસ્તાન તાત્કાલિક પડકાર, સુરક્ષા દળોએ કોઈ પણ દૂસ્સાહસને રોકવા તૈયાર રહેવું જોઈએ

દેશની સેનાના  પૂર્વ વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ પુણેમાં તેમના નવા પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, “જો તમને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો”  આ કહેવતને આધારે તેમણે ભારતના સુરક્ષા પડકારો વિશે સ્પષ્ટ વાત કરી છે.

જનરલ નરવણેએ ભારતના બે મુખ્ય પડોશીઓ  પાકિસ્તાન અને ચીન  વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તાત્કાલિક સુરક્ષા પડકાર છે, કારણ કે તે આતંકવાદને સતત સમર્થન આપે છે અને પશ્ચિમી સરહદ પર જોખમ ઊભું કરે છે. ભારતે પાકિસ્તાન સાથે મોટા યુદ્ધો લડ્યા છે, તેથી હાલમાં ધ્યાન પશ્ચિમી સરહદ તરફ છે. પરંતુ લાંબા ગાળે અને આવનારા વર્ષોમાં ચીન ભારતનો મુખ્ય પ્રતિસ્પર્ધી  બનશે. તેમણે જાણી જોઈને “શત્રુ” નહીં પણ “પ્રતિસ્પર્ધી” શબ્દનો ઉપયોગ કર્યો છે.

તેમણે કહ્યું કે ચીન રાજકીય, આર્થિક, વેપાર અને લશ્કરી ક્ષેત્રમાં ભારત સાથે સ્પર્ધા કરશે. જ્યાં સ્પર્ધા હોય ત્યાં થોડો અથડામણોનો ખતરો પણ રહે છે. તેમ છતાં, તેમણે ભારતને સલાહ આપી કે ચીન સાથેના મતભેદોને વાતચીત અને સંવાદ દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. બળનો ઉપયોગ હંમેશા છેલ્લો વિકલ્પ હોવો જોઈએ.  પાડોશી દેશોમાં અસ્થિરતાની સીધી અસર ભારત પર પડી શકે છે.

આ પણ વાંચો: યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક

જનરલ નરવણેએ વધુમાં કહ્યું કે, શાંતિ જાળવવા માટે મજબૂત લશ્કરી અવરોધક ક્ષમતા  જરૂરી છે. સશસ્ત્ર દળો હંમેશા તૈયાર રહેવા જોઈએ, જેથી કોઈ પણ દેશ બળનો ઉપયોગ કરવાની હિંમત ન કરે અથવા કોઈ દુ:સાહસ ન કરે. તેમણે પડોશી દેશો (નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર વગેરે)માં સ્થિરતા જાળવવા પર પણ ભાર મૂક્યો, કારણ કે તેમની અસ્થિરતા ભારતને અસર કરી શકે છે.

જનરલ નરવણે ૩૧ ડિસેમ્બર ૨૦૧૯થી ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધી ભારતીય સેનાના વડા રહ્યા હતા. તેમના આ નિવેદને ભારતની સુરક્ષા નીતિ વિશે ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત શાંતિની ભાષા બોલે છે, પરંતુ જરૂર પડે તો પોતાની શક્તિનો ઉપયોગ કરવામાં પાછું પગલું નહીં ભરે.

આ નિવેદન વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ભારતની સરહદી સુરક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન બંનેને પડકાર ગણાવવામાં  આવી રહ્યા છે. 

Share Article

Other Articles

Previous

યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ

Next

યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો
4 મિનિટutes પહેલા
યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ
5 મિનિટutes પહેલા
ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
7 મિનિટutes પહેલા
યમન અને સોમાલિયાના તટ પાસે 22 ભારતીયો સાથે 2 જહાજ હાઇજેક
10 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3494 Posts

Related Posts

અમેરિકાએ કેનેડા-ચીન સહિત 3 દેશો પર ટેરિફ લગાવ્યા : ‘ટેરિફ વોર’માં કેનેડાએ પણ 25% ટેરિફની કરી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે
ગુજરાત
5 મહિના પહેલા
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના ઘર સામે વિદ્યાર્થીઓના દેખાવ, અનામત સીટોની સંખ્યા વધારવાનો વિરોધ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉત્તરપ્રદેશના પર્યટન વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…
ધાર્મિક
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર