Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટમાં એક દિવસમાં અકસ્માતના ત્રણ બનાવો હોટલના કર્મચારી સહિત બેના મોત: ત્રણ ઘાયલ

Wed, November 29 2023

ઘંટેશ્વર પાર્ક હોટેલના બે કર્મચારીઓને સ્‍કોર્પિયો ચાલકે ઉલાળયા
મહીકા પાસે હીટ એન્ડ રનમાં સિક્યુરિટીગાર્ડનું મોત: બાઇક સ્લીપ થતાં દંપતી ધાયલ

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઘંટેશ્વર પાર્ક હોટેલના કર્મચારી અને ચોકીદારનું મોત થયું હતું જ્યારે દંપતીને ઇજા થઈ હતી. જામનગર રોડ સ્‍કોર્પિયો કારના ચાલકે એક્‍ટીવા ચલાવીને જતાં ઘંટેશ્વર પાર્ક હોટેલમાં કામ કરતાં બે કર્મચારીને ઉલાળતા એકનું મોત થયું હતું અને બીજાને ઇજા થઈ હતી જ્યારે રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા નજીક મહિકા પાસે હિટ એન્‍ડ રનની ઘટનામાં ચોકીદારનું મોત થયું હતું તેમજ કુચીયાદળ પાસે બાઇક રોડના ડિવાઇડરમાં અથડાતાં દંપતીને ઇજા થઈ હતી.


પ્રથમ બનાવમાં ઘંટેશ્વર પાર્ક હોટેલમાં કામ કરતાં અને જામનગર રોડ નાગેશ્વર પટેલ ચોકની બાજુમાં સમ્‍યક એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં રહેતાં મુળ નેપાળના સૂરજસિંગ લાલસિંગ દાસ (ઉ.વ.૨૮) અને સાથે કામ કરતો કમલ મનોજ થાપા (ઉ.વ.૩૦) જીજે૦૩સીએફ-૬૩૪૮ નંબરના એક્‍ટીવામાં ઘંટેશ્વર પાર્ક હોટેલથી તેનો મોબાઇલ ફોન લેવા માટે બહાર જતાં હતાં. ત્‍યારે કાળા રંગની સ્‍કોર્પિયો જીજે૦૩એમએલ-૮૨૪૫ના ચાલકે આ બંનેને એક્‍ટીવા સહિત ઉલાળયા હતા. જેમાં સૂરજસિંગ દાસનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. જ્‍યારે મિત્ર કમલ થાપાનો ઇજા થઈ હતી. અકસ્‍માતન સર્જી સ્‍કોર્પિયો ચાલક તેની ગાડી મુકી ભાગી ગયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે મુળ નેપાળના સંતોષ રમેશભાઇ પરીયાર (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી કાળા રંગની સ્‍કોર્પિયો નં. જીજે૦૩એમએલ-૮૨૪૫ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધી ભાગી ગયેલા સ્‍કોર્પિયો ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃત્‍યુ પામનાર સૂરજસિંગ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. તેના છુટાછેડા થઇ ગયા બાદ અહિ એકલો રહેતો હતો.


હીટ એન્ડ રનના બનાવમાં મહિકા રહેતાં અને સિક્યુરિટીગાર્ડ તરીકે નોકરી કરતાં અનોપસિંહ બહાદુરસિંહ રાઠોડ (ઉ.વ.૫૦) આજીડેમ ચોકડી નજીક માંડા ડુંગર પાસે આવેલી કરૂણા ગોશાળામાં ચોકીદારીની નોકરી પૂરી કરી પગપાળા મહિકા ઘરે જવા નીકળ્‍યા તે વખતે મહિકાના પેટ્રોલ પંપ નજીક કોઇ અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મોત થયું હતું. મૃત્‍યુ પામનાર ત્રણ ભાઇમાં વચેટ હતાં અને સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે. અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહનચાલક અંગે પોલીસે તપાસ હાથ ધરી છે


ત્રીજા બનાવમાં મુળ જુનાગઢ જાલણસરના વતની અને હાલ ચોટીલાના કુંઢડા ગામે રહેતાં અને વાળંદ કામ કરતા મનોજ વશરાભાઇ ગોહેલ (ઉ.૩૫) પત્‍નિ મીતા (ઉ.૩૦)ને બાઇકમાં બેસાડી શાપર સસરાના ઘરે આવ્‍યો હતો. અહિથી બંને પરત કુંઢડા જતાં હતાં ત્‍યારે કુચીયાદળ પાસે બાઇક સ્‍લીપ થતાં અને ડિવાઇડરમાં અથડાતાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી.

Share Article

Other Articles

Previous

પંચાયત ચોક પાસે અકસ્માતની હારમાળા સર્જી હતી કાર ચાલક ફરાર

Next

હાર્દિક પંડ્યાની વાપસીથી બુમરાહ નારાજ ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
2 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
3 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
3 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

રાજ્યના 20થી વધુ જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર : જગતના તાતને 1419.62 કરોડની સહાય
ગુજરાત
9 મહિના પહેલા
અહો આશ્ચર્યમ !! ચીનના સાડા ત્રણ કરોડ ‘વાંઢાઓ’ : જાણો ‘લેફ્ટ-ઓવર મેન’ એટલે શું ??
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
યુક્રેન બાદ રશિયા પણ યુદ્ધ વિરામ માટે સહમત પણ પુતીને બે શરતો રાખી, યુક્રેનને નાટોમાં સ્થાન નહીં અને યુક્રેનના ચાર વિસ્તારો રશિયાને સોંપવામાં આવે
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
વીતેલા યુગની જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર