Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કરણપરામાં વિપ્ર બંધુની હત્યાના પ્રયાસમાં ચારની ધરપકડ

Thu, October 19 2023

ભાજપ આગેવાનના વિરોધ જુથ સાથે સંબંધ રાખવા બાબતે ચાલતા વિવાદમાં હુમલો

વોઇસ ઓફ ડે રાજકોટ

કરણપરામાં મહાનગરપાલિકાના  ગાર્ડન વિભાગમાં માળી તરીકે નોકરી કરતાં આશિષભાઈ પંડ્યા અને તેના ભાઈ રાજેશ ઉપર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં સંડોવાયેલ ભાજપ આગેવાન સહિત ચારની પોલીસે ધરપકડ કરી છે. બનાવ અંગેના સીસીટીવી ફૂટેજના આધારે એ. ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

મિલપરા શેરી નં.6 માં રહેતાં આશિષભાઈ ચંદ્રકાંતભાઈ પંડ્યા (ઉ.વ.50)ની ફરિયાદને આધારે રણજીત ભુપત ચાવડીયા, હાર્દિક ઉર્ફે પપુ રણજીત ચાવડીયા, મોહિત ચાવડીયા અને અમિત ઉર્ફે બમો ચાવડીયા સામે એ. ડિવિઝન પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન શાખામાં નોકરી કરતા આશિષભાઈને વર્ષોથી નરેશ નારણભાઈ ચાવડીયા ઉર્ફે નંદા ભગત સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો હતા જે વાત નરેશભાઈના કુટુંબીક રણજીત ચાવડીયાને પસંદ ન હોય જેથી રણજિત અવારનવાર તેમની સાથે સંબંધ ના રાખવા કહેતો હતો. બનાવના દિવસે સામું જોવા બાબતે ઝગડો કરી રણજીત ચાવડીયાના  પુત્ર હાર્દિક ઉર્ફે પપ્પુ, મોહિત ચાવડીયા તથા અમિત ઉર્ફે બમો ચાવડીયાએ હુમલો કર્યો હતો બચાવવા વચ્ચે પડેલાભાઈ રાજેશને પણ મારમાર્યો હતો. પોલીસે આ મામલે ચારની ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

ધ્રોલના હજામચોરા ગામે તાંત્રિકવિધિ કરી ભાઈ-બહેને નાની બહેનની બલી ચડાવી

Next

રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનો સહિત ચારના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
32 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

IPL 2025 : પંત, અય્યર, રાહુલ થયા ‘છૂટા’ !!
સ્પોર્ટ્સ
7 મહિના પહેલા
રસુલપરામાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
ક્રાઇમ
9 મહિના પહેલા
…તો હું ટીમ ઈન્ડિયાને ચીયર કરીશ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
પાણી વિતરણ ‘ડચકા’ ખાવા લાગ્યું: ૪ વૉર્ડના ૩.૬૯ લાખ લોકો રહ્યા તરસ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર