પાછલી થોડી મેચ દરમિયાન ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી પોતાના ડાન્સને લઈને ચર્ચામાં રહે છે ત્યારે આવું જ કંઈક રાજકોટની મેચમાં પણ જોવા મળ્યું હતું. કોહલીએ ડ્રિંક્સ બ્રેક દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી પાસે જઈને અચાનક જ ડાન્સ કરવાનું શરૂ કરી દેતાં ખેલાડી પણ ચોંકી ઉઠ્યા હતા. આ અંગેનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Related Posts
ઓનલાઇન ગેમમાં પૈસા ગુમાવતા એમઆર યુવકનો આપઘાત
1 વર્ષ પહેલા
રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની અટકાયત
3 વર્ષ પહેલા
