Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

અમદાવાદમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

Tue, September 26 2023

અમદાવાદ: પ્રધાનમંત્રી મોદીનું મંગળવારે નારી શક્તિ વંદન અભિનંદન કાર્યક્રમ સ્થળ પર ભવ્ય સ્વાગત થયું હતું. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં હતા. પીએમ મોદીએ પણ લોકોનું અભિવાદન કર્યું હતું. આ અવસર પર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા.

પીએમ મોદીએ મંગળવારે સાંજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર અમદાવાદ પહોંચ્યા છે. એરપોર્ટ નજીક જ નારી શક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ અગાઉ તેમણે ખુલી જીપમાં સબાસ્થળ તરફ રોડ શો કર્યો, જેમાં હજારો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી કાર્યક્રમ બાદ રાજભવન જશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે.

અમદાવાદમાં પીએમ મોદીએ કહ્યું કે, નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોના સપનાને પુરા કરવાની ગેરેન્ટી છે. તેમણે આ કાર્યક્રમમાં મહિલાઓને તેમની બહેનો કહીને સંબોધન કર્યું હતું.

Share Article

Other Articles

Previous

ભાજપના નેતા શાહનવાઝ હુસેનને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ

Next

રાજકોટ ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટિમ ઇન્ડિયાએ નેટ પ્રેક્ટિસ કરી જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
9 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
10 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
10 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
ગુજરાત
11 મહિના પહેલા
કિર્ગિસ્તાનમાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા : ભારતે પણ એડવાઈઝરી જારી કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અયોધ્યા પર નિર્ણય લેતી વખતે સંઘર્ષના લાંબા ઈતિહાસને ધ્યાનમાં રાખવામાં આવ્યોઃ CJI
Breaking
1 વર્ષ પહેલા
મોસ્કોમાં ભારતીય સમુદાયને વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર