Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

હિંદુઓને સત્વરે કેનેડા છોડી જવા શીખ આતંકીઓની ખુલ્લી ધમકી

Wed, September 20 2023

જસ્ટિન ટુડોના આક્ષેપ બાદ માહોલ બગડ્યો

કેનેડામાં વસતા હિંદુઓમાં ગભરાટની લાગણી

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ શિખ આતંકી હરદીપસિંઘ નીજજરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ ખાલીસ્તાની આતંકવાદીઓ જોરમાં આવી ગયા છે અને બીજી તરફ કેનેડામાં વસતા હિન્દુઓમાં ચિંતા અને સલામતીની લાગણી પેદા થઈ છે. ખાલીસ્તાનવાદીઓ ખુલ્લેઆમ હિન્દુઓને ચેતવણી અને ધાકધમકી આપવા લાગ્યા છે.

અલગ ખાલીસ્તાન માટે ઝુંબેશ ચલાવતા મુખ્ય આતંકી સંગઠન શીખ ફીર જસ્ટિસના વડા ગુરુપતવંત સિંઘ પન્નુએ હિન્દુઓને કેનેડા છોડી જવાની ધમકી આપી હતી. હિન્દુ સમુદાયને સંબોધીને તેમણે કહ્યું કે તમે માત્ર ભારતને ટેકો જ નથી આપતા પણ સાથે જ ખાલીસ્તાન સમર્થક શીખોની અભિવ્યક્તિની આઝાદીને કચડવાના પણ સમર્થક છો. હરદીપ સિંઘ ની હત્યા બાદ હિન્દુઓએ ઉજવણી કરી હોવાનો અને તેને કારણે હિંસા વધી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સાથે જ 29 ઓક્ટોબરે યોજાનાર ખાલીસ્તાન માટેના રેફરેન્ડમમાં ઉમટી પડવા પણ તેમણે શીખ સમુદાયને હાકલ કરી હતી.
આ વિડીયો વાયરલ થયા બાદ કેનેડામાં વસતા હિન્દુઓમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો છે. એક હિન્દુ અગ્રણીએ કહ્યું કે જસ્ટિન ટુડોના નિવેદનને કારણે 1985 માં હિન્દુઓની જિંદગી સામે ખતરો સર્જાયો હતો તેવો માહોલ અત્યારે કેનેડામાં બની રહ્યો છે.

હિન્દુઓ પર હુમલા નો ભય
સૂત્રોના જણાવ્યા મુજબ ભારતની ઈન્ટેલીજન્સ એજન્સી એ પણ કેનેડામાં હિન્દુઓ પર હુમલા થવાનો ખતરો દર્શાવ્યો છે. હિન્દુ મંદિરો તેમજ કેનેડામાં વસતા ભારતીય વ્યાપારીઓ, ઉદ્યોગકારો અને નાગરિકો પર હુમલા થવાની સંભાવના વધી ગઈ હોવાનું એ અહેવાલમાં જણાવ્યું છે.કેનેડામાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે ત્યાં નોકરી ધંધાર્થે સ્થાયી થયેલા લોકોના તેમ જ વિદ્યાર્થીઓના ભારત સ્થિત પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.

કેનેડાએ એડવાઇઝરી જાહેર કરી.
બંને દેશો વચ્ચે રાજદ્વારી તનાતની વચ્ચે કેનેડાએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી ભારતમાં આવેલા કેનેડિયન નાગરિકોને જમમૂ અને કાશ્મીરની મુલાકાત ટાળવાની સલાહ આપી હતી. કાશ્મીરમાં ઘર્ષણ આતંકવાદ અને અપહરણ નો ખતરો હોવાનું તેમાં જણાવવામાં આવ્યું છે. સાથે જ પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા ગુજરાત, રાજસ્થાન અને પંજાબ રાજ્યોની સરહદ નજીકના 10 કિલોમીટરના વિસ્તારમાં લેન્ડમાઈન હોવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી એની વાંગે કહ્યું હતું કે હત્યામાં ભારતની સંડોવણી અંગેના અહેવાલ ચિંતાજનક છે. આ અંગેની તપાસ ચાલુ છે અને અમે અને અમારા સાથે દેશો સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છીએ.ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે આ મુદ્દો ઉઠાવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. યુકેના ફોરેન્સ સેક્રેટરી જેમ્સ ક્લેવરી એ કહ્યું કે ભારત અને કેનેડા બંને સાથે અમારે ગાઢ સંબંધો છે. તેમણે હત્યાની તપાસમાં ભારત પૂર્ણ સહકાર આપશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. બીજી તરફ હરદીપસિંહની હત્યા ની જાહેરમાં નિંદા કરવા માટે અમેરિકા સહિતના સાથે રાસ્તોને વિનંતી કરી હતી પણ કોઈએ કોઠું આપ્યું નહોતું.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસનું રાજ આવશે તો ભજન પણ નહીં ગાઈ શકો

Next

ભારતની ઊશકેરણી કરવી નથી: કેનેડાના વડાપ્રધાન ઢીલાઢફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
3 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
4 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

નેપાળમાં હજુ અશાંતિ! વડાપ્રધાનની પસંદગી ડખ્ખે ચડી : નેપાળની અરાજકતા પાછળ ભારતનો હાથ હોવાનો ઓલીનો આરોપ
ગુજરાત
5 મહિના પહેલા
મદીનાથી હૈદરાબાદ આવી રહેલા વિમાનમાં બોમ્બની ધમકી પછી અમદાવાદ એરપોર્ટ ઉપર ઈમરજન્સી લેન્ડીંગ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
અમેરિકામાં પણ અમદાવાદ જેવી ઘટના, કાર્ગો વિમાન ટેક ઓફ થયા બાદ તરત જ તૂટીને મકાનો ઉપર પડ્યું, 3ના મોત, 11 ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
ભારતના જીડીપી ગ્રોથમાં ઘટાડો : એપ્રિલ-જૂન 2024ના ત્રિમાસિક જીડીપી ગ્રોથ ઘટીને 6.7% થયો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર