Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલબ્રેકિંગ ન્યૂઝ

ઠાસરામાં મહાદેવની વરણાગી ઉપર પથ્થરમારો થતાં તંગદિલી

Fri, September 15 2023

ખેડા જિલ્લામાં અજંપાભરી સ્થિતિ: વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

આજે શ્રાવણી અમાસના અવસરે ખેડાના ઠાસરા ગામમાં મહાદેવની વરણાગી દરમિયાન અચાનક પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. આ પછી બે કોમના લોકો સામેસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં ઠાસરા પોલીસ ઘટનાસ્થળે પહોંતી હતી તો સ્થિતિની ગંભીરતાને જોતાઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ તેમજ જિલ્લાની એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ખેડા એસપી રાજેશ ગઢીયા ;અને ડી વાય એસ પીએ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાના તાગ મેળવ્યો હતો

અસમાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિવજીની સવારી નીકળવાની હોય છે તેનું પહેલાથી જ આયોજન હોય છે ત્યારે આ અસમાજિક તત્વોને પણ તેની જાણ હશે જેને લઈ તેમણે પણ પૂર્વ આયોજન કર્યું હોઈ પથ્થરમારો કર્યો હતો. જો કે,હાલ અજંપાભરી પરિસ્થિતિ છે

Share Article

Other Articles

Previous

બાલાજી મંદિર ગણેશ મહોત્સવના વિવાદને લઈ આયોજકો ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા જુઓ વિડિઓ

Next

રણચંડી બનીને મહિલાઓએ દારુના અડ્ડા પર તોડફોડ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
શરૂઆતમાં કડાકા પછી 2 કલાકમાં ચાંદી ચમકી: સોનાના ભાવ ગગડ્યા
19 મિનિટutes પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
17 કલાક પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
17 કલાક પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

ઇસ્ટાગ્રામમાં રિલ જોયા બાદ બૉયકોટ ઇઝરાઈલના પોસ્ટરો લગાવનાર ચારની ધરપકડ બાદ મુક્તિ
રાજકોટ
3 વર્ષ પહેલા
ધો.10માં ગણિતનું પેપર સહેલું નીકળતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ : એક પણ કોપીકેસ નહિ
ગુજરાત
1 વર્ષ પહેલા
લેબેનોનનો વળતો પ્રહાર :ઇઝરાયલ ઉપર ૨૦ રોકેટ છોડ્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘બિગ બોસ’ OTT 3’ને હોસ્ટ કરશે આ સ્ટાર અભિનેતા, આ તારીખે થશે શોનું પ્રીમિયર
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર