Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગેજેટટેક ન્યૂઝ

E20એ બદલી દીધો ઓટો માર્કેટનો ટ્રેન્ડ, EV-CNG પર તૂટી પડ્યા ખરીદદારો

Tue, September 1 2026

ગાડી ખરીદતી વખતે જે માઇલેજ અને ખિસ્સાના બજેટનું ગણિત આપણે અગાઉ માંડતા હતા, તે હવે બદલાઈ ચૂક્યું છે. પેટ્રોલ પંપ પર બદલાયેલા ઇંધણના મિજાજે લોકોની ગાડીઓની ચોઈસ જ ફેરવી નાખી છે. આજે પરિસ્થિતિ એવી છે કે શો-રૂમમાં પેટ્રોલ કાર કરતાં ઇલેક્ટ્રિક અને સીએનજી વાહનો ખરીદવા માટે પડાપડીચી મચી ગઈ છે, જેના કારણે લાંબા વેઇટિંગ લિસ્ટથી ગ્રાહકો હેરાન પરેશાન છે.

E20 પેટ્રોલે બદલી નાખી ગ્રાહકોની ચોઈસ

ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોના માઇલેજમાં ઘટાડો થવાની અને મેન્ટેનન્સ ખર્ચ વધવાની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. આ પરિસ્થિતિએ વાહન ખરીદનારા ગ્રાહકોની માનસિકતા પર સીધી અસર કરી છે. પરંપરાગત પેટ્રોલ વાહનો ખરીદવાને બદલે હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો (EV) અને CNG મોડેલ્સ તરફ સુરક્ષિત વિકલ્પ તરીકે વળી રહ્યા છે. આ અચાનક વધેલી ડિમાન્ડને કારણે માર્કેટમાં સપ્લાય પર ભારે દબાણ સર્જાયું છે અને વાહનોનું વેઇટિંગ પિરિયડ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.

આ પણ વાંચો: ઘર તણાયું, માલિક ગુમ…! નેપાળ ત્રાસદીનો મૌન સાક્ષી, કાટમાળ પર બેઠો છે વફાદાર શ્વાન!

લોકપ્રિય EV અને CNG મોડેલો પર લાંબુ વેટિંગ

ઓટોમોબાઇલ બજારમાં હાલમાં ઇલેક્ટ્રિક અને સીએનજી ગાડીઓની બોલબાલા છે.

Mahindra XEV 9S: આ ગાડી માટે ગ્રાહકોએ સૌથી વધુ એટલે કે આશરે 6 મહિના સુધી રાહ જોવી પડી રહી છે.

Tata Punch EV & Tiago EV: આ મોડેલોના કેટલાક ખાસ વેરિઅન્ટ્સ પર 18 થી 24 અઠવાડિયા સુધીનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

TVS iQube: ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં આ સ્કૂટર માટે 4 થી 5 મહિનાનું વેઇટિંગ છે.

Maruti Brezza: આ ગાડીની કુલ બુકિંગમાંથી 70% બુકિંગ માત્ર ટર્બો-પેટ્રોલ અને CNG વેરિઅન્ટ્સનું જ છે.

ઇન્ક્વાયરી અને બુકિંગમાં 30% થી વધુનો ઉછાળો

રિપોર્ટ્સ અનુસાર, E20 ફ્યુઅલ સામેની નકારાત્મક ચર્ચાઓ અને નવા મોડેલોના આકર્ષક લોન્ચિંગને કારણે EV અને CNG વાહનોની પૂછપરછ તથા બુકિંગમાં 30% કરતાં વધુનો વધારો નોંધાયો છે. ખાસ કરીને પોસાય તેવા સસ્તા EV વેરિઅન્ટ્સ (જેવા કે Tata Punch EV Smart 30) પર 12 થી 24 અઠવાડિયાનું વેઇટિંગ છે, જ્યારે મોંઘા વેરિઅન્ટ્સ જલ્દી મળી રહ્યા છે. થોડા સમય પહેલાં જ્યાં વેઇટિંગ પિરિયડ મહત્તમ 1 મહિનો હતો, તે વધીને હવે સીધો 3 થી 4 મહિના થઈ ગયો છે.
આગામી તહેવારોની સીઝન જેમ કે ઓણમ, ગણેશ ચતુર્થી, નવરાત્રી અને દિવાળી નજીક આવી રહી છે તેમ વાહનોની માંગ હજુ વધવાની પૂરેપૂરી શક્યતા છે. E20 પેટ્રોલના કારણે ઊભી થયેલી આ પરિસ્થિતિ સ્પષ્ટ સંકેત આપે છે કે ભવિષ્ય હવે ગ્રીન એનર્જી અને વૈકલ્પિક ઇંધણ એટલે કે EV અને CNG તરફ જ આગળ વધી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

ટેકઓફના 14 મિનિટમાં જ ગોવા-દિલ્હી IndiGo ફ્લાઇટમાં એન્જિન ફેલ થતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

Next

ઘર તણાયું, માલિક ગુમ…! નેપાળ ત્રાસદીનો મૌન સાક્ષી, કાટમાળ પર બેઠો છે વફાદાર શ્વાન!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ટેકઓફના 14 મિનિટમાં જ ગોવા-દિલ્હી IndiGo ફ્લાઇટમાં એન્જિન ફેલ થતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
2 કલાક પહેલા
E20એ બદલી દીધો ઓટો માર્કેટનો ટ્રેન્ડ, EV-CNG પર તૂટી પડ્યા ખરીદદારો
2 કલાક પહેલા
ઘર તણાયું, માલિક ગુમ…! નેપાળ ત્રાસદીનો મૌન સાક્ષી, કાટમાળ પર બેઠો છે વફાદાર શ્વાન!
2 કલાક પહેલા
નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો: 962થી વધુના મોત, 4400 લોકો હજુ સંપર્કવિહોણા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3563 Posts

Related Posts

રાજસ્થાન :બિકાનેરની મહાજન ફાયરિંગ રેન્જમાં મોટી દુર્ઘટના, ટેન્કમાં વિસ્ફોટ થતાં 2 જવાનોના મોત, એક ઘાયલ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વાઘા-અટારી બોર્ડર બંધ થવાથી ડ્રાયફ્રૂટ્સનાં ભાવ કેમ વધે છે?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના બે પોલીસ ઇન્સ્પેક્ટરને ડિજિટલ એરેસ્ટ કરવા પ્રયાસ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અલ્લૂ અર્જુનથી ડરી ગયો વિક્કી કૌશલ ?? પુષ્પા-2ના ખૌફથી બદલાઈ શકે છે ‘છાવા’ની રીલીઝ ડેટ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર