Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ

Fri, August 21 2026

એક અઠવાડિયામાં નોટિફિકેશનની શક્યતા, ફક્ત મોટા વેપારીઓ પાસેથી જ ચાર્જ વચૂલવામાં આવશે

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફરીથી લાગુ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. સૂત્રો અનુસાર, ₹2,000 અને તેનાથી વધુ મૂલ્યના UPI ટ્રાન્ઝેક્શન પર 0.3% MDR એટલે કે ચાર્જ નક્કી થવાની સંભાવના છે, અને આ અંગેની ગેઝેટ નોટિફિકેશન આગામી એકથી બે અઠવાડિયામાં જાહેર થઈ શકે છે. જોકે આમ જનતા પાસેથી આવો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને માત્ર મોટા વેપારીઓને જ લાગુ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા નાણામંત્રી નિર્મલા સહિતના કેન્દ્રીય મંત્રીઓએ એવી ચોખવટ કરી હતી કે, આમ જનતા પાસેથી યુપીઆઈના વ્યવહાર માટે કોઈ ચાર્જ વસૂલવાની સરકારની ગણતરી નથી.

આ પણ વાંચો: ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો

ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસિસ આગામી એક અઠવાડિયામા નોટિફિકેશન જારી કરી શકે છે, જેમાં કયા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ્સને ચાર્જથી સ્ટેટ્યુટરી સુરક્ષા મળવાનું ચાલુ રહેશે તે સ્પષ્ટ કરવામાં આવશે. ત્યારબાદ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ની અધ્યક્ષતાવાળી UPI એન્ડ સર્વિસિસ સ્ટીયરિંગ કમિટી MDRનું ક્ષેત્ર, માળખું અને દર નક્કી કરશે.

ટેક્સેશન એન્ડ અધર લૉઝ (અમેન્ડમેન્ટ) બિલ, 2026 સંસદમાં પસાર થયા બાદ સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ  2007ની સેક્શન 10Aમાં સુધારો કરીને આ માટેનો કાનૂની માર્ગ મોકળો કર્યો છે. આ સુધારો શૂન્ય-MDR વ્યવસ્થાને ફેરવવા સરકારને સક્ષમ બનાવે છે.

મુખ્ય મુદ્દા

ગ્રાહકો માટે મફત: વપરાશકર્તાઓને કોઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે નહીં. પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્ઝેક્શન સંપૂર્ણ મફત રહેશે.

મર્યાદિત અસર: MDR ફક્ત મોટા વેપારીઓ અને ઉચ્ચ-મૂલ્યના (સામાન્યતઃ ₹2,000થી વધુ) વ્યવસાયિક ટ્રાન્ઝેક્શન પર લાગુ થવાની શક્યતા છે. નાના વેપારીઓ (ટર્નઓવર ₹1-1.5 કરોડ સુધી) અને કિરાણા સ્ટોર્સ જેવા નાના વેપારીઓને મુક્તિ મળવાની અપેક્ષા છે.

Share Article

Other Articles

Previous

આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો

Next

ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
2027માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ: ભારતના ચોમાસા અને ખેડૂતો પર મોટી આફત, વૈજ્ઞાનિકોની ચેતવણીથી ખળભળાટ!
8 મિનિટutes પહેલા
આ વખતે બાળકો માટે લાઈટવાળી રાખડીઓની માગણીમાં વધારો, ટ્રેન્ડ બદલાયો
16 કલાક પહેલા
યુપીઆઈ વ્યવહાર ઉપર 0.3% ચાર્જ લાગુ થઈ શકે, આમ જનતાને મુક્તિ
16 કલાક પહેલા
ભારતને શાંતિ જોઈતી હોય તો યુદ્ધની તૈયારી કરો
16 કલાક પહેલા
Categories

નેશનલ

3495 Posts

Related Posts

પાસપોર્ટ વેરિફિકેશનમાં માટે હવે રૂબરૂ પોલીસ સ્ટેશને નહિ જવું પડે
રાજકોટ
3 વર્ષ પહેલા
સીએએ સામે કોણ ગયું સુપ્રીમ કોર્ટમાં ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પોતાના રૂમી બોયફ્રેન્ડ સાથે રજાઓ માણી રહેલી તૃપ્તિ ડિમરી ઈંગ્લેન્ડમાં મસ્તી કરતી જોવા મળી, ફોટાએ ખુલ્યું રહસ્ય
Entertainment
2 વર્ષ પહેલા
અણુબોમ્બના નામે બ્લેકમેઇલિંગ સહન નહીં કરીએ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર