Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કોંગ્રેસ માત્ર બે જ અંતરાલ ગાશે તેવા નિર્ણય બાદ ગૃહમંત્રીએ આકરી ટીકા કરી; કહ્યું- રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત ગાવું જરૂરી

Thu, August 20 2026

તુષ્ટિકરણની રાજનીતિ થઈ રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વંદે માતરમના મુદ્દા પર કોંગ્રેસના વલણ પર કટાક્ષ કર્યો હતો અને આકરી ટીકા કરીને કહ્યું હતું કે કોંગ્રેસે રાષ્ટ્રગીત ના બે ટુકડા કર્યા છે. આ દેશ વિરોધી નિર્ણય છે.  એમણે કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસના નિર્ણયની નિંદા કરે છે.  કારણ કે રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત જરૂરી છે.

હકીકતમાં, કોંગ્રેસે બુધવારે કહ્યું હતું કે તે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ અને તે સમયના અન્ય અગ્રણી નેતાઓ દ્વારા 1937 માં વંદે માતરમ અંગે લેવામાં આવેલા નિર્ણયોનું સંપૂર્ણ પાલન કરશે. તે મુજબ, પાર્ટીના કાર્યકરો રાષ્ટ્રગીતના ફક્ત બે ભાગ જ ગાશે. વંદે માતરમ્ માં 6  અંતરા છે.

કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ 1937 ના CWCના ઠરાવના કેટલાક ભાગો પણ વાંચ્યા હતા જે મહાન નેતાઓની હાજરીમાં પસાર કરવામાં આવ્યો હતો અને જેમાં વંદે માતરમના બે ભાગ ગાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સ્કીન કેન્સરને પાછું આવતું રોકવામાં Moderna અને Merck ની mRNA વેક્સિન ટ્રાયલમાં સફળ

જોકે, અમિત શાહે ચેન્નાઈમાં સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં કોંગ્રેસના વંદે માતરમના ફક્ત બે અંતરાલ ગાવાના નિર્ણય અંગે કહ્યું હતું કે, ‘કોંગ્રેસે દેશ વિરુદ્ધ નિર્ણય લીધો છે. ભાજપ કોંગ્રેસના નિર્ણયની નિંદા કરે છે. કોંગ્રેસે લાખો શહીદોનું અપમાન કર્યું છે. રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત જરૂરી છે.’ તેમણે કહ્યું કે 1937 માં કોંગ્રેસ દ્વારા લેવાયેલા નિર્ણયને 80 વર્ષ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુધાર્યો છે.

ભાજપ દેશભરમાં  લોકો વચ્ચે જઈને કોંગ્રેસના નિર્ણયનો વિરોધ કરશે

અમિત શાહે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી ફરી એકવાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. આ નિર્ણયથી કોંગ્રેસના તુષ્ટિકરણની પુષ્ટિ થઈ. તેઓ સંસદમાં પસાર થયેલા કાયદાને નકારે છે. પરંતુ હવે તુષ્ટિકરણની રાજનીતિ નહીં ચાલે. તેમણે કહ્યું કે ભાજપ જનતા વચ્ચે જઈને કોંગ્રેસના નિર્ણયનો વિરોધ કરશે. આ ગીતને આખું નહી ગાવું તે રાષ્ટ્રગીત અને દેશનું અપમાન જ છે.

Share Article

Other Articles

Previous

ચાર મહિનામાં 22ને ફાંસીની સજા આપનાર જજ પાસેથી હત્યાના 100 કેસ લઈ લેવાયા

Next

સ્કીન કેન્સરને પાછું આવતું રોકવામાં Moderna અને Merck ની mRNA વેક્સિન ટ્રાયલમાં સફળ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
વંદે માતરમ્ પર શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના રનૌતનો પલટવાર
1 કલાક પહેલા
હોમવર્ક ન કરવા બદલ શિક્ષકે એવો ખખડાવ્યો કે 6 વર્ષના માસૂમે શિક્ષકના ખોળામાં જ દમ તોડ્યો
2 કલાક પહેલા
અમદાવાદમાં 1 વર્ષ સુધી મોંઘી બોટલમાં નકલી દારૂ વેચાયો!: એકની ધરપકડ
3 કલાક પહેલા
ગુજરાતના યાત્રાધામોમાં ગત વર્ષે 47 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માણ્યો ‘ઉડન ખટોલા’નો રોમાંચ
3 કલાક પહેલા
Categories

નેશનલ

3489 Posts

Related Posts

હીરામંડીના ફેન્સ માટે ખુશખબર : ફિર સજેગી મેહફીલ, ભણસાલીએ હીરામંડી-2ની કરી જાહેરાત  
Entertainment
2 વર્ષ પહેલા
2024 બન્યું માનવ ઇતિહાસનું સૌથી વધુ ગરમ વર્ષ: તાપમાનમાં અસામાન્ય ઉછાળો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
PM મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને 33મી પુણ્યતિથિ પર આપી શ્રદ્ધાંજલિ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કલેકટર કોન્ફરન્સમાં આદેશને પગલે ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવશે : જિલ્લા કલેકટર પ્રભવ જોશી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર