Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ચાર મહિનામાં 22ને ફાંસીની સજા આપનાર જજ પાસેથી હત્યાના 100 કેસ લઈ લેવાયા

Thu, August 20 2026

વકીલો અને પક્ષકારોમાં લગાતાર ફાંસીની સજાની આશંકાની ચર્ચા

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રવિ કુમાર દિવાકરના કોર્ટમાંથી આશરે 100 હત્યાના કેસ અન્ય જજને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મૃત્યુદંડ અથવા આજીવન કેદની જોગવાઈ ધરાવતા આ કેસો હવે જિલ્લા અને સેશન્સ જજ વિરેન્દ્રકુમાર સિંહની અદાલતમાં ચલાવવામાં આવશે. સરકારી વકીલોના જણાવ્યા મુજબ વહીવટી નિર્ણય હેઠળ કેસોની ફાળવણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

જિલ્લા બાર એસોસિયેશનના પ્રમુખ પ્રમોદ ત્યાગીના જણાવ્યા મુજબ ગંભીર ગુનાઓના કેસોમાં અદાલત તરફથી કડક સજા, ખાસ કરીને મૃત્યુદંડ, ફટકારવામાં આવી શકે છે તેવી આશંકા વકીલો અને પક્ષકારોએ વ્યક્ત કરી હતી. છેલ્લા ચાર મહિનામાં જજ દિવાકરે 10 અલગ-અલગ હત્યાના કેસોમાં કુલ 22 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી.

તાજેતરના મહિનાઓમાં તેમણે જૂના હત્યા, અપહરણ બાદ હત્યા, ખંડણી માટેની હત્યા, લૂંટના પ્રયાસ દરમિયાન થયેલી હત્યા, ફરજ પરના હોમગાર્ડની હત્યા, ડબલ મર્ડર તેમજ ચૂંટણી વેરઝેર સંબંધિત હત્યાના અનેક કેસોમાં મૃત્યુદંડ ફટકાર્યો હતો. અનેક ચુકાદાઓમાં તેમણે કેસોને ‘રેરેસ્ટ ઓફ રેર’ શ્રેણીમાં ગણાવી કડક સજાનો આધાર આપ્યો હતો.

આ પણ વાંચો: કોંગ્રેસ માત્ર બે જ અંતરાલ ગાશે તેવા નિર્ણય બાદ ગૃહમંત્રીએ આકરી ટીકા કરી; કહ્યું- રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત ગાવું જરૂરી

જજ દિવાકરના આ કડક અને ચર્ચાસ્પદ ચુકાદાઓને કારણે તેઓ છેલ્લા કેટલાક મહિનાથી સતત ચર્ચામાં રહ્યા છે. હવે તેમના કોર્ટમાંથી મોટી સંખ્યામાં હત્યાના કેસો હટાવાતા કાનૂની વર્તુળોમાં આ નિર્ણયને લઈને ચર્ચા શરૂ થઈ છે.

કોણ છે જજ રવિ કુમાર દિવાકર?

લખનૌના રહેવાસી 46 વર્ષીય રવિ કુમાર દિવાકર બી.કોમ. અને એલએલએમ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. તેમણે 2009માં આઝમગઢમાં એડિશનલ સિવિલ જજ તરીકે ન્યાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 2015માં સુલતાનપુરમાં સિવિલ જજ તરીકે બઢતી મળી અને બાદમાં ન્યાયિક મેજિસ્ટ્રેટ તરીકે પણ સેવા આપી હતી. નવેમ્બર 2025થી તેઓ મુઝફ્ફરનગરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે કાર્યરત છે. 2022માં વારાણસીના જ્ઞાનવાપી સંકુલના વિડિયોગ્રાફી સર્વેનો આદેશ આપ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. કડક અને નિર્ભય ચુકાદાઓ માટે તેમની ઓળખ ઊભી થઈ છે.

Share Article

Other Articles

Previous

“મારી જવાની અને મારા શયનખંડના સ્વપ્ન જોવાનું બાબાજી , બંધ કરો..”

Next

કોંગ્રેસ માત્ર બે જ અંતરાલ ગાશે તેવા નિર્ણય બાદ ગૃહમંત્રીએ આકરી ટીકા કરી; કહ્યું- રાષ્ટ્રીય એકતા માટે આખું ગીત ગાવું જરૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સનો આડેધડ ઉપયોગ ટાળો, ફંગલ ઇન્ફેક્શન હવે સામાન્ય મલમથી નહીં મટે – CIDSCONમાં નિષ્ણાતોની ચેતવણી
21 મિનિટutes પહેલા
ન્યૂનતમ પગાર ₹69,000, 6% ઇન્ક્રીમેન્ટ, 64 રજાઓ, પેન્શન અને ફિટમેન્ટ ફેક્ટર સહિતની મોટી માંગણીઓ પર દિલ્હીમાં ચર્ચા
43 મિનિટutes પહેલા
ભાગવતની અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રતિબંધો લાદવા માંગ
46 મિનિટutes પહેલા
દિલ્હીમાં પાકિસ્તાન રાજદૂત કચેરીને પણ મળી ગયો બુલડોઝરનો પરચો !
48 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3488 Posts

Related Posts

‘ઓસ્કાર’ માટે ‘લાપતા લેડીઝ’ ફિલ્મની પસંદગી : શું કિરણ રાવ અને આમિર ખાનનું સપનું થશે પૂરું ??
Entertainment
2 વર્ષ પહેલા
પાકિસ્તાનની પોલ ખુલી : મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ લખવીને કર્યો આઝાદ, આખી દુનિયાની આંખોમાં ધૂળ ઝોંકવાની નાપાક હરકત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ઇઝરાયલના વડાપ્રધાને ફોન કરી વડાપ્રધાન મોદીને સ્થિતિની જાણકારી આપી
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
સ્ટંટબાજી કરવી પડી ભારે! જામનગર- રાજકોટ હાઇવે પર બેફામ બાઇક ચલાવી વીડિયો બનાવનારા વધુ 5 ઝડપાયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર