Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

આવતીકાલે હૉકી વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

Tue, August 18 2026

આવતીકાલે બુધવારે હૉકી વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. હરમનપ્રીતની આગેવાનીમાં ભારતે પહેલી મેચમાં વેલ્સ સામે જીત મેળવી જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પરાજય સહન કરવો પડ્યો હતો. જ્યારે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ ડ્રો રહી હતી. ભારત ત્રણ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે તો ઈંગ્લેન્ડની ટીમ આગલા રાઉન્ડમાં પહોંચી ગઈ છે. હવે ભારત, પાકિસ્તાન અને વેલ્સમાંથી કોઈ એક જ ટીમ આગલા રાઉન્ડમાં જશે એટલા માટે ભારત આજે જીતી જાય અથવા તો ડ્રો થાય તો પણ આગળના રાઉન્ડમાં પહોંચી જશે.

આ પણ વાંચો: રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો `હિમાલય’ જેવો રેકોર્ડ

પાકિસ્તાન હૉકી વર્લ્ડકપ ઈતિહાસનો સૌથી સફળ દેશ છે જ્યારે ભારતીય ટીમ હૉકીમાં સૌથી વધુ ઓલિમ્પિક મેડલ જીતનારી ટીમ છે. ભારતીય ટીમનું ફોર્મ છતાં તેનું પલડું ભારે છે. આ પહેલાં ભારતે લંડનમાં પ્રો-લીગના યૂરોપિય રાઉન્ડમાં પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો. એકંદરે પાકિસ્તાને ભારતને ૨૦૧૬માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવ્યું હતું. આ પછી ૧૦ વર્ષથી ભારત `અજેય’ છે. આ મેચ આજે સાંજે ૬:૩૦ વાગ્યાથી શરૂ થશે જેનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ સિલેક્ટ-૨ ઉપરાંત ડીડી સ્પોર્ટસ ઉપર થશે.

Share Article

Other Articles

Previous

ગાંધી અને સરદારના ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓની ‘મોજ’: હજારો કિલો નશાનો જથ્થો ઝડપાયો છતાં સજાનું પ્રમાણ નહિવત

Next

રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો `હિમાલય’ જેવો રેકોર્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
3 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
4 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
4 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
4 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

નેવીના વડા તરીકે દિનેશ ત્રિપાઠીની નિમણુંક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સરકારની પૂર્વ મંજૂરી વિના કોઈ ઉદ્યોગ નહીં ચલાવી શકે ૧૨ કલાકની શિફ્ટ; કર્મચારીઓની લેખિત સંમતિ ફરજિયાત
નેશનલ
2 મહિના પહેલા
BCCIની ભૂલે સૌરાષ્ટ્રના ખેલાડીનું કરિયર મુકી દીધું જોખમમાં !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
તમે બનાવેલું શૌચાલય સડી ગયું !! મતદાન કરવા પહોંચેલા અક્ષય કુમારને વૃદ્ધે કરી ફરિયાદ, જુઓ વિડીયો
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર