Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો `હિમાલય’ જેવો રેકોર્ડ

Tue, August 18 2026

વન-ડેમાં ૨૦૦૦ રન, ૨૦૦+ વિકેટ

ટી-૨૦માં ચાર હજાર રન અને ૨૦૦થી વધુ વિકેટ

ટેસ્ટમાં ૪૦૦૦ રન અને ૩૫૦ વિકેટ લેનારા એકમાત્ર ક્રિકેટર

રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ફોર્મેટમાં ૪૦૦૦ રન અને ૩૫૦થી વધુ વિકેટ પૂર્ણ કરી લીધી છે. જ્યારે વન-ડેમાં બે હજાર રન, ૨૦૦+ વિકેટ અને ટી-૨૦માં પણ ચાર હજાર રન અને ૨૦૦થી વધુ વિકેટ છે. આ સાથે જ ત્રણેય ફોર્મેટમાં આ પ્રકારનું પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજા એકમાત્ર ક્રિકેટર છે. એકંદરે ત્રણેય ફોર્મેટમાં રવિન્દ્ર જાડેજાના આંકડા સુધી પહોંચવું હિમાલય ચડવા જેવું કપરું કામ છે.

રવિન્દ્ર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનારા ડાબા હાથના બોલર બન્યા અને ૧૯૯૩માં અનિલ કુંબલે બાદ આઈસીસી વન-ડે રેન્કીંગમાં નંબર વન બનનારા ભારતીય બોલર બન્યા હતા.

રવિન્દ્ર જાડેજા ૩૫૦ વિકેટ લેનારા પાંચમા ભારતીય બોલર બન્યા છે. ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે જેમણે ૬૧૯ વિકેટ મેળવી છે. આ પછી આર.અશ્વિન (૫૩૭), કપિલ દેવ (૪૩૪), હરભજનસિંહ (૪૧૭) છે. જ્યારે રવિન્દ્ર જાડેજા પાંચમા ક્રમે છે. ડાબોડી સ્પીનર તરીકે રવિન્દ્ર જાડેજા ત્રીજા ક્રમે છે. આ યાદીમાં પ્રથમ ક્રમે રંગના હેરાથ ૪૩૩ વિકેટ સાથે પ્રથમ અને ડેનિલ વિટોરી ૩૬૨ વિકેટ સાથે બીજા નંબરે છે.

આ પણ વાંચો: શેખર ટુનાઇટમાં અભિનેતા વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો

એટલુ જ નહીં ટેસ્ટ ક્રિકેટના ૧૪૮ વર્ષના ઈતિહાસમાં ચાર હજાર રન અને ૩૫૦ વિકેટ લેનારા માત્ર ચોથા ખેલાડી છે. તેના પહેલાં આ કારનામું કપિલ દેવ, ઈયાન બોથમ અને ડેનિયલ વિટોરીએ કર્યું છે.

Tags:

AllRounderCricketCommunityCricketFansCricketHighlightsCricketLegendCricketLifeCricketLoversCricketRecordsEpicMomentsHimalayaiccIndianCricketJadejaHighlightsJadejaMagicJadejaPerformanceRavindraJadejaRecordBreakerSportsHighlightsSportsNews

Share Article

Other Articles

Previous

આવતીકાલે હૉકી વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

Next

શેખર ટુનાઇટમાં અભિનેતા વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
9 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
9 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
9 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
9 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

આવતીકાલથી રાજકોટના રેસકોર્સમાં 5 દિવસ ‘શોપિંગ ફેસ્ટિવલ’નું આયોજન : સ્વદેશી વસ્તુઓ-ક્રાફ્ટ-ઘરેલું ઉત્પાદન સહિતનું થશે વેચાણ
ગુજરાત
11 મહિના પહેલા
ખેર-ઠેબાએ ક્યાં ક્યાં ‘કળા’ કરી છે ? બે દિવસના રિમાન્ડ પર લેવાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
સ્વિસ સુંદરીની હત્યા કરી પતિએ લાશના કટકા કરી ઓગાળી નાખ્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
બેસ્ટ એક્ટ્રેસ આલિયા અને કૃતિ સેનન: બેસ્ટ એક્ટર અલ્લુ અર્જુન, બેસ્ટ હિન્દી ફિલ્મ સરદાર ઉધમસિંઘ
Entertainment
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર