Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

15 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું: ખેડૂતોમાં ખુશીની લહેર

Mon, August 10 2026

બંગાળની ખશડીમાં સર્જાયેલ લો-પ્રેશર અને સાયક્લોનિક એર સરક્યુલેશનના કારણે ગુજરાત પર એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય બની છે ત્યારે સોમવારથી રાજ્યના ૧૫ જિલ્લામાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં મેઘરાજાએ તાંડવ મચાવી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોને ધમરોળી નાખ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ લીધો છે અને સમગ્ર રાજ્યમાં ઉઘાડ નીકળ્યો છે.

ત્યારે બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સર્જાયું છે જે ગુજરાત તરફ આગળ વધ્યું છે. આ ઉપરાંત અન્ય બે-બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં તા.૧૦-૧૧ અને ૧૨ ઓગસ્ટ ત્રણ દિવસ સુધી રાજ્યના ૧૫ જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી મધ્યમ વરસાદથી ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: રાજકોટની યુવતીએ લંડનમાં વડાપ્રધાન માટે બોલેલા શબ્દોથી વિવાદ સર્જાયો

હવામાન વિભાગની યાદી મુજબ આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળે સાર્વત્રિક વરસાદ જોવા મળશે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. વાવણીકાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ઉભા મોલ પર મધ્યમ વરસાદની આગાહીથી ધરતી પર કાચુ સોનુ વરસશે અને ખરીફ પાકને જીવતદાન મળશે.

Tags:

AgricultureNewsClimateImpactCropProtectionDistrictUpdatesFarmersJoyFarmersSupportFarmingCommunityMeteorologicalAlertRainySeasonRuralDevelopmentSustainableFarmingWeatherForecastWeatherPreparednessWeatherUpdateYellowAlert

Share Article

Other Articles

Previous

આંબરડી સફારી પાર્ક પાસે 100 હેક્ટર વિસ્તારમાં આજીવન કેદની સજા ભોગવતા સિંહો રાખવાનો નિર્ણય લેવાયો

Next

રાજકોટની યુવતીએ લંડનમાં વડાપ્રધાન માટે બોલેલા શબ્દોથી વિવાદ સર્જાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શિવોહમ….શિવોહમ…: શિવ અને જીવના એકત્વનો આધ્યાત્મિક અનુભવ
22 મિનિટutes પહેલા
ઉકાઈ-કાકરાપાર યોજના: સિંચાઈથી વીજ ઉત્પાદન સુધી દક્ષિણ ગુજરાતની જીવાદોરી
42 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં ભડકો: સોનું 1.52 લાખને પાર તો ચાંદી 2.34 લાખની નજીક
51 મિનિટutes પહેલા
ઉત્પાદન ખર્ચ ઊંચો રહેવાથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દરરોજ વપરાશમાં આવતી અનેક ચીજોના ભાવ ફરી આકાશે જશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

3416 Posts

Related Posts

લાગણીનું રોલરકોસ્ટર અને હાસ્યના ફૂવ્વારા એટલે ‘ઉડન છૂ’
Entertainment
2 વર્ષ પહેલા
ઈરાન પર હુમલો કરવા અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઇસ્ટ પહોંચી જતા યુએઇએ અમેરિકા માટે દરવાજા બંધ કર્યા, કહ્યું, અમારી ભૂમિનો ઉપયોગ નહીં થવા દઈએ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
વિદેશ મંત્રી જયશંકર ખોટા મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા
ગુજરાત
2 વર્ષ પહેલા
દેશમા માર્ચમાં કેવી રહી ઉત્પાદન ક્ષેત્રની ચાલ ? શું આવ્યો અહેવાલ ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર