Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો

Fri, August 7 2026

વાયદા બજારમાં સોનુ ૧,૫૧,૦૦૦ને પાર: ચાંદી ૨,૩૩,૬૦૦ પર પહોંચી

યુધ્ધના વાદળો હટતા બુલિયન માર્કેટમાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ ચાઈનાએ મોટાપાયે સોનાની ખરીદી શરૂ કરતા ગોલ્ડ માકેર્;ટમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. ગઈકાલે સોનામાં ૪૦૦૦નો ઉછાળો જોવા મળ્યા બાદ આજે પણ રૂા.૧૫૦૦ના ઉછાળા સાથે વાયદા બજારમાં સોનુ ૧,૫૧,૦૦૦ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદીમાં પણ આજે ૮૫૦૦નો મોટો ઉછાળો જોવા મળતા ચાંદી ૨,૩૩,૬૨૩ પર પહોંચી ગઈ છે.

અમેરિકા-ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુધ્ધનો અંત આવ્યો છે. બન્ને દેશો વચ્ચે યુધધ વિરામ પર વાતચીત શરૂ થઈ છે જેની અસર વૈશ્વિક બજારોમાં જોવા મળી રહી છે. યુધ્ધના વાદળો હટતા ક્રુડતેલમાં મોટો કડાકો બોલી ગયો છે. જ્યારે બુલિયન માર્કેટમાં તેજીનો કરંટ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: મોરબી નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ 804 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

સતત ત્રણ દિવસથી સોના અને ચાંદીમાં મોટા ઉછાળા જોવા મળી રહ્યા છે. અધુરામાં પુરૂ ચાઈનાએ પણ ડોલરને નબળો પાડવા માટે મોટાપાયે ગોલ્ડની ખરીદી શરૂ કરી દેતા બુલિયન માર્કેટની તેજીને વધુ ટેકો મળ્યો છે.

ગઈકાલે સોનામાં ૪૦૦૦ના ઉછાળા સાથે વાયદા બજારમાં સોનુ ૧,૫૦,૦૦૦ પર પહોંચી ગયા બાદ આજે ઉઘડતી બજારે સોનુ ૧૫૦૦ના ઉછાળા સાથે ૧,૫૧,૬૦૦ નજીક પહોંચી ગયું છે. જ્યારે હાજરમાં સોનુ ૧,૫૩,૯૩૦ પર જોવા મળ્યું છે.

ચાંદીમાં ગઈકાલે નાના ઉછાળા જોવા મળ્યા બાદ આજે એકસાથે ૮૫૦૦ના ઉછાળા સાથે ચાંદી પણ ૨,૩૩,૬૨૩ પર પહોંચી ગઈ છે. વાયદા બજારમાં ચાંદી ગઈકાલે ૨,૨૫,૮૩૬ પર બંધ જોવા મળી હતી.

Tags:

BullionMarketCommodityMarketEconomicTrendsFinancialNewsGoldAndSilverGoldInvestmentGoldPricesInvestingInvestmentStrategyMarketTrendsMarketUpdatePreciousMetalsSilverInvestmentSilverPricesWealthManagement

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ઓછા વરસાદે ચિંતા કરાવી: આજી-ન્યારીમાં ૩૪ દિ’ ચાલે તેટલુ જ પાણી

Next

મોરબી નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ 804 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દિલ્હીના કાલકાજી મંદિરે દર્શને ગયેલી સગીરા સાથે ખાખીની આડમાં ડાઘી હેવાનિયત; એક આરોપી એન્કાઉન્ટરમાં ઝડપાયો
4 મિનિટutes પહેલા
નવરાત્રીના બે દિવસ બાદ જ ધો. ૯ થી ૧૨ની પ્રથમ સત્રની પરીક્ષા
37 મિનિટutes પહેલા
નાની વયે ખાંડનો ખતરો: 11થી 18 વર્ષનાં બાળકો દરરોજ 18% ખાંડ લે છે
39 મિનિટutes પહેલા
અધિકારી સામે ફરિયાદ બાદ થઈ રહેલી તપાસ અંગે કમિશનર, ટીપીઓ, ચેરમેન બધા જ અજાણ !
44 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3625 Posts

Related Posts

વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાત
6 મહિના પહેલા
દેવધર ટ્રોફીમાં 21 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું સાઉથ ઝોન: મયંક-રોહન-વોશિંગ્ટન સુંદરની ધમાકેદાર રમત
ગુજરાત
3 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, અધૂરી ઇચ્છાઓ પુર્ણ થશે
ધાર્મિક
2 વર્ષ પહેલા
Vice-President Election : રાધાકૃષ્ણનની સામે સુદર્શન રેડ્ડી! NDA ઉમેદવાર રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર