Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ઓછા વરસાદે ચિંતા કરાવી: આજી-ન્યારીમાં ૩૪ દિ’ ચાલે તેટલુ જ પાણી

Fri, August 7 2026

સરકારે ૮૦૦માંથી ૫૭૫ MCFT પાણી જ આપતા મહાપાલિકાએ બાકી રહેલુ ૨૨૫ MCFT પાણી તાત્કાલિક છૂટું કરવા લખ્યો પત્ર

હજુ ચોમાસું પૂર્ણ થયું ન હોવાથી ડેમ ભરાવાની આશા જરૂર છે પરંતુ જો વરસાદ ન પડે તો છેલ્લી ઘડીએ દોડવું ન પડે તે માટે આગોતરું આયોજન

નર્મદાના પાણી પેટે ચૂકવવાનું બિલ ૧૬૦૦ કરોડને પાર

રાજકોટ શહેર કે ઉપરવાસમાં હજુ જોઈએ તેવો વરસાદ વરસ્યો ન હોવાને કારણે મહાપાલિકા તંત્ર તોળાઈ રહેલા જળસંકટને કારણે ચિંતામાં મુકાઈ ગયું છે. એકંદરે વરસાદ ચિંતા કરાવી રહ્યો હોય તેમ હવે શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં ૩૪ દિવસ ચાલે તેટલુ જ પાણી બચ્યું હોવાથી મહાપાલિકા દ્વારા સરકારને પત્ર લખી તાત્કાલિક પાણી મોકલવા ભલામણ કરવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા ચોમાસા પહેલાં જ સરકાર પાસે બન્ને ડેમમાં ૪૦૦-૪૦૦ એમસીએફટી નર્મદા નીર ઠાલવવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રના અનુસંધાને સરકાર દ્વારા આજી-૧ ડેમમાં ૩૦૦ અને ન્યારી-૧ ડેમમાં ૨૭૫ એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું હતું. આ પછી વરસાદ શરૂ થતાં ડેમમાં આવક પણ શરૂ થઈ જતા નર્મદા નીર લેવાનું બંધ કરી દેવાયું હતું. એકંદરે ઓગસ્ટની શરૂઆત સુધીમાં બન્ને ડેમમાં વરસાદી પાણીની માતબર આવક થઈ જતી હતી પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાઈ ગયો હોવાથી ડેમમાં ઉપલબ્ધ જળરાશિ ઘટવા લાગી હોવાથી મહાપાલિકા દ્વારા સરકારને ૨૨૫ એમસીએફટી પાણી તાત્કાલિક છૂટું કરવા માટે અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો: સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો

હાલ આ અનુરોધનો કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી પરંતુ ટૂંક સમયમાં સરકાર દ્વારા નર્મદા નીરની સપ્લાય શરૂ કરવામાં આવી શકે છે. જો કે આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી તંત્ર અને સરકાર બન્ને તેની રાહ જોઈ રહ્યા છે. જો આગાહી પ્રમાણે વરસાદ નહીં વરસે તો પછી નર્મદા નીર આપવાનું શરૂ કરી દેવામાં આવશે. વોટર વર્કસ શાખાના જણાવ્યા પ્રમાણે ૨૯ ફૂટના આજી-૧ ડેમમાં અત્યારે ૨૨.૨૩ ફૂટ અને ૨૫.૧૦ ફૂટની ઉંડાઈ ધરાવતા ન્યારી-૧ ડેમમાં ૧૬.૨૦ ફૂટ પાણી બચ્યું છે. પાણીના દૈનિક વિતરણને ધ્યાનમાં રાખી બન્ને ડેમમાં દસ સપ્ટેમ્બર સુધી ચાલે તેટલુ પાણી બચ્યું હોય બને એટલી ઝડપથી નર્મદા નીર શરૂ કરવા પત્ર લખવામાં આવ્યો છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મહાપાલિકા તંત્રની પાણી પેટેનું દેણું વધી રહ્યું છે. મહાપાલિકા સરકાર પાસેથી વેચાતું નર્મદા નીર લઈને શહેરમાં વિતરણ કરે છે ત્યારે સરકારને આજની તારીખે પાણીપેટે ૧૭૦૦ કરોડથી વધુ ચૂકવવાના બાકી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Tags:

AgricultureImpactAjiNyariClimateChangeCommunityAwarenessDroughtConcernsEnvironmentalIssuesIndiaWeatherLowRainfallrajkotSaveWaterSustainableWaterWaterConservationWaterCrisisWaterManagementWaterShortage

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર

Next

સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર
27 મિનિટutes પહેલા
રાજકોટમાં ઓછા વરસાદે ચિંતા કરાવી: આજી-ન્યારીમાં ૩૪ દિ’ ચાલે તેટલુ જ પાણી
44 મિનિટutes પહેલા
સતત ત્રીજા દિવસે સોનામાં 1500 અને ચાંદીમાં 8500નો ઉછાળો
1 કલાક પહેલા
મોરબી નજીક બંધ ફેક્ટરીમાંથી શંકાસ્પદ 804 બેગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3409 Posts

Related Posts

સૌરાષ્ટ્ર-કચ્છ માંથી આઇટીની કરવસૂલાતમાં 23 ટકાનો વધારો:ચીફ કમિશનર જયંતકુમાર
રાજકોટ
3 વર્ષ પહેલા
આજે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેની રાજકોટમાં જાહેરસભા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પશ્ચિમ સુદાનમાં ભયંકર ભૂસ્ખલન થતા 1000ના મોત, અનેક લોકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Summer Makeup Tips : જો ગરમીમાં મેકઅપ કરવો છે તો મહિલાઓ અપનાવો આ ખાસ ટિપ્સ
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર