Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

બોસ્ટન યુનિવર્સિટીની સ્કોલરશીપ અને શિક્ષણ લોનમાંથી અમેરિકામાં ભણ્યો: અભિજીત દીપકે

Mon, August 3 2026

CJPનું ભંડોળ ક્રાઉડફંડિંગથી એકત્ર કરવાની જાહેરાત

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ તેમના અમેરિકામાં થયેલા ઉચ્ચ શિક્ષણ અંગે ઊઠેલા વિવાદ પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેઓ બોસ્ટન યુનિવર્સિટીની સ્કોલરશિપ અને એજ્યુકેશન લોનના આધારે અભ્યાસ કરવા ગયા હતા. તેમણે વરિષ્ઠ પત્રકાર બરખા દત્તને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાની સ્કોલરશિપનો પત્ર પણ રજૂ કર્યો હતો.

તાજેતરમાં સુરતના એક RTI કાર્યકરે દીપકેના પરિવારની આર્થિક સ્થિતિની તપાસ કરવાની માંગ કરી હતી. આઈ.ટી.આઈ એક્ટિવિસ્ટે એવો સવાલ કર્યો હતો કે દીપકે ના પિતા મારા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન માં જુનિયર એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા હતા. તેમનો પગાર 60 થી 65000 રૂપિયા હતો તો પછી તેમના પુત્રને અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરાવ્યો?

આ આરોપોને નકારી કાઢતાં અભિજીત દીપકેએ કહ્યું કે, “મારું શિક્ષણ બોસ્ટન યુનિવર્સિટીની સ્કોલરશિપથી થયું હતું અને બાકી માટે મેં એજ્યુકેશન લોન લીધી હતી, જે હજુ ચૂકવવાની છે.”

આ પણ વાંચો: દિલ્હી રામલીલા મહાસંઘની મેકર્સને ચેતવણી: વિશેષ સ્ક્રીનિંગની માંગ: ધાર્મિક લાગણીઓ દુભાય તો દેશવ્યાપી વિરોધની ચીમકી

CJPના ભંડોળ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં દીપકેએ જણાવ્યું કે આગામી સમયમાં પાર્ટી સંપૂર્ણ પારદર્શિતા સાથે ક્રાઉડફંડિંગ દ્વારા લોકો પાસેથી નાણાં એકત્ર કરશે. તેમણે દાવો કર્યો કે NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન પણ સામાન્ય લોકોએ જ ભોજન, પાણી અને અન્ય જરૂરી સહાય પૂરી પાડી હતી.

કેટલાક પોલીસકર્મીઓએ પણ પાણીની બોટલો આપી

અભિજીત દીપકેએ દાવો કર્યો કે NEET પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક દિલ્હી પોલીસકર્મીઓએ ગુપ્ત રીતે તેમની મદદ કરી હતી. તેમના કહેવા મુજબ કેટલાક પોલીસકર્મીઓએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે પાણીની બોટલો આપી હતી. દીપકેના જણાવ્યા પ્રમાણે, પોલીસકર્મીઓએ કહ્યું હતું કે તેમના બાળકો પણ NEETની તૈયારી કરી રહ્યા હોવાથી તેઓ આ આંદોલન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.

“PM CARES Fundની વિગતો પણ માંગો” : વૈષ્ણવી ગૌર

CJPના પ્રવક્તા વૈષ્ણવી ગૌરે RTI કાર્યકર પર પ્રહાર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે જો કોઈ ખાનગી વ્યક્તિના શિક્ષણ ખર્ચ અંગે RTI દાખલ કરવામાં આવે છે, તો PM CARES Fundની વિગતો પણ માંગવી જોઈએ. તેમણે આ વિગતો માંગનાર આર.ટી.આઈ એક્ટિવિસ્ટ ઉપર કટાક્ષ કરતાં લખ્યું કે, “મોદીજી તમને માફ કરી દેશે, ચિંતા કરશો નહીં.” વૈષ્ણવી ગૌરે આરોપ લગાવ્યો કે ફરિયાદો પસંદગીપૂર્વક કરવામાં આવી રહી છે અને CJPને રાજકીય રીતે નિશાન બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

Tags:

AbhijeetDeepkeAmericanEducationBostonUniversityCollegeExperienceEducationLoanFinancialAidGlobalEducationHigherEducationInternationalStudentScholarshipJourneyScholarshipOpportunitiesStudentLifeStudentSuccessStudyAbroadStudyInAmerica

Share Article

Other Articles

Previous

બળાત્કારની ફરિયાદ કરનારી મહિલાને થૂંક ચાટવાની સજા

Next

દિલ્હી રામલીલા મહાસંઘની મેકર્સને ચેતવણી: વિશેષ સ્ક્રીનિંગની માંગ: ધાર્મિક લાગણીઓ દુભાય તો દેશવ્યાપી વિરોધની ચીમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટ્રેન્ડિંગ
પ્રેમ છે પણ કહેવું નથી, પાર્ટનર છે પણ બતાવવો નથી… બસ આ જ છે Gen-Z નો રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ “સોફ્ટ લોન્ચ”
16 કલાક પહેલા
‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ હવે દીદીની પાર્ટીનું નવું નામ : ફૂટબોલ ચુંટણી ચિહ્ન
19 કલાક પહેલા
ફોનના અપગ્રેડ કરતાં બદલાવ માટે આગળ આવો… iPhone 18 Proની ખરીદીની પડાપડી વચ્ચે સોનુ સુદની પોસ્ટ વાયરલ
22 કલાક પહેલા
વોટ ચોરી, સરકાર ચોરી, હવે પાર્ટી ચોરી..!! TMCના નામ અને ચૂંટણી નિશાનના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીનો BJP અને ચૂંટણી પંચ પર પ્રહાર
23 કલાક પહેલા
Categories

નેશનલ

3621 Posts

Related Posts

રાજકોટમાં મુકબધીર સગીરા સાથે બગીચામાં અડપલા: ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપી 7.70 લાખ પડાવ્યા, જાણો શું છે સમગ્ર ઘટના
ક્રાઇમ
9 મહિના પહેલા
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોમાંના યુવતીને પકડી કાયદાનું ભાન કરાવી અને માફી મગાવી.. જુઓ
રાજકોટ
3 વર્ષ પહેલા
શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી ચાલે છે નિરંતર અન્નક્ષેત્ર
ધાર્મિક
2 વર્ષ પહેલા
પાકિસ્તાનના નિશાના પર હતું સુવર્ણ મંદિર : અનેક હુમલા કર્યા છતાં સેનાએ ઉની આંચ પણ ન આવવા દીધી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર