Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમધાર્મિકનેશનલ

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે રૂપિયા 18 કરોડની ચોરી

Mon, August 3 2026

લાંબા સમયથી આ પાપ થઈ રહ્યું હોવાનો દાવો; ચઢાવો સતત ચાલુ જ રહે છે

 મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ ઠાકરેએ એક મોટો દાવો કરીને મહારાષ્ટ્રનું રાજકીય તાપમાન વધારી દીધું છે. તેમણે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રતિવર્ષ 18 કરોડ રૂપિયાની ચોરી થતી હોવાની વાત કરી છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યું કે આજના સમયમાં મંદિરો પણ સુરક્ષિત નથી.

 વિદ્યાર્થી પાંખના કાર્યક્રમને સંબોધિત કરતા રાજ ઠાકરેએ દાવો કર્યો કે અયોધ્યાના રામ મંદિરમાં 1400 કરોડ રૂપિયાની ચોરી થઈ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ચોક્કસ બોલવું જોઈએ. તેમણે જણાવ્યું કે નિરાશ યુવાનો મંદિરોનો આશરો લે છે, પરંતુ મંદિરો પણ ભ્રષ્ટાચારથી મુક્ત નથી. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને સિદ્ધિવિનાયક મંદિરના 8 ટ્રસ્ટીઓ દ્વારા લખવામાં આવેલા પત્રનો હવાલો આપતા તેમણે કહ્યું કે મંદિરની દાનપેટીમાંથી પૈસા ચોરનારા કેટલાક કર્મચારીઓને ટ્રસ્ટીઓની સતર્કતાને કારણે પકડી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: CAPF કાનૂન સામે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 3000 અધિકારીઓએ જંગ માંડ્યો

 ઠાકરેનું કહેવું છે કે સિદ્ધિવિનાયક મંદિરમાં આ ચોરી પકડાઈ તે પહેલાં અહીં દાન થતી સાપ્તાહિક આવક આશરે 50 લાખ રૂપિયાથી પણ ઓછી હતી, પરંતુ ચોરીની જાણકારી બાદ આ દાન રકમ વધીને 1.5 કરોડ રૂપિયા થઈ ગઈ. રાજ ઠાકરેનો દાવો છે કે દર વર્ષે મંદિરથી 18 કરોડ રૂપિયાની ચોરી થાય છે. આમ દેશના અનેક મંદિરોમાં આ રીતે ચોરી થતી હોવાની વાતોથી લોકોમાં પણ ભારે  દુખની લાગણી છે.

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના નેતા સદા સરવણકરે જણાવ્યું કે આ મામલામાં 9 કર્મચારીઓની અગાઉ જ ધરપકડ કરવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે જ્યાં પણ જરૂરી હતું, ત્યાં તેમના વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. સરવણકરનું કહેવું છે કે મંદિરમાં દાનમાં વધારો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના કારણે થયો છે.

Share Article

Other Articles

Previous

બિરભૂમના ખનન માફિયાના સાગરિત બસ ડ્રાઇવરના ઘરેથી 50 કરોડની સંપત્તિ જપ્ત

Next

CAPF કાનૂન સામે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના 3000 અધિકારીઓએ જંગ માંડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
અભિનેત્રી તૃષા પર અશ્લીલ ટિપ્પણી કરવા મામલે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત, પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ!
5 કલાક પહેલા
વાહનની નંબર પ્લેટ ઢાંકવી એ ગુનો છે કે નહીં? સુપ્રીમ કોર્ટનો ચુકાદો
5 કલાક પહેલા
IFS વિશ્વેશ નેગી ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત!
7 કલાક પહેલા
અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા બન્યું ભારતનું નંબર-1 ક્રૂડ પાર્ટનર, આયાતે તોડ્યા તમામ રેકોર્ડ!
7 કલાક પહેલા
Categories

નેશનલ

3393 Posts

Related Posts

બિલ્ડરો થયા ખુશખુશાલ: 1 એપ્રિલથી બિલ્ડિંગમાં વધારાના બાંધકામ માટે રૂ.50 લાખથી વધુની ફી ચાર હપ્તે ભરી શકાશે
ગુજરાત
5 મહિના પહેલા
અકસ્માતમાં પિતા પુત્રના મોત, ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં રાજકોટમાં બની કરુણ દુર્ઘટના
રાજકોટ
3 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીનું લંડનમા ભારતીય સમુદાય દ્વારા શાનદાર સ્વાગત, આજે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મહાકુંભનું સમાપન : રેકોર્ડબ્રેક શ્રધ્ધાળુઓ | નોંધપાત્ર હસ્તીઓનું આગમન | નાસભાગ | નદીના પાણીની શુદ્ધતા, વાંચો 45 દિવસમાં શું થયું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર