Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingગુજરાતબ્રેકિંગ ન્યૂઝરાજકોટ

અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા

Fri, July 31 2026


વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળા અને કોલેજોમાં ફરજિયાત રજા રાખવા શિક્ષણ વિભાગની સૂચના

રાજકોટ  શહેર અને જિલ્લામાં આવતીકાલે વરસાદની આગાહીના પગલે આવતીકાલે શાળા કોલેજો બંધ રહેશે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા દરેક શાળાઓને પરિપત્ર કરી દેવામાં આવ્યો છે જેમાં કલેક્ટર તંત્રની સૂચનાને અનુરૂપ શનિવારે ભારે વરસાદની આગાહીના પગલે વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાને લઈને આજે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજિયાત રજા રાખવાની રહેશે. જે અંગેનો પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાના આચાર્યો તેમજ સંચાલકોને કરવામાં આવ્યો છે .સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓએ ફરજિયાત કાર્ય સંપૂર્ણ રીતે બંધ રાખવા માટેની સૂચના આપી છે
આ રજા દરમિયાન શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ હેડકવાર્ટર  છોડી શકશે નહીં જો જરૂર પડે સ્થાનિક તંત્રની મદદે જોડાશે. શૈક્ષણિક કાર્ય બંધ હોવાથી વિદ્યાર્થીઓની સાથે શાળાના કર્મચારીઓ માટે રજા રહેશે. 

Share Article

Other Articles

Previous

CNGના ભાવમાં સીધો ₹4 નો વધારો, નવો ભાવ રૂ. 94.02 પ્રતિ કિલો પર પહોંચ્યો

Next

ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વિશેષ રાખડી કવર અને બોક્સનું અનાવરણ કર્યું
14 કલાક પહેલા
રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે તા. 02 ઓગસ્ટ ને રવિવારના રોજ યોજાનાર સ્વચ્છતા કાર્યક્રમ મુલત્વી રખાયો
14 કલાક પહેલા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ITP જેવું ગંભીર રક્ત વિકાર ધરાવતી મહિલાનું સફળ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ, લાખો રૂપિયાની સારવાર મળી સંપૂર્ણપણે નિઃશુલ્ક
14 કલાક પહેલા
ધુરંધરનું ફેમસ પાત્ર – જેલમાં સબડતા ઉઝેર બલોચના ની હત્યાનો પ્રયાસ!
14 કલાક પહેલા
Categories

નેશનલ

3379 Posts

Related Posts

રાજકોટના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીના મકાનમાં તસ્કરોના ત્રાટક્યા : 8.14 લાખની મતા ચોરાઈ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
BCCI કોઈના નખરા ઉઠાવશે નહીં, દરેકે ઘરેલું ક્રિકેટમાં રમવું જ પડશે
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આવી જીંદગી મારે નથી જીવવી…રિબડામાં યુવકનો આપઘાતઃ અનિરૂધ્ધસિંહ, પુત્ર રાજદિપ અને બે યુવતી સામે નોંધાયો ગુનો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ઇન્કમટેક્સ છૂટની ખુશાલી થોડાક જ દિવસની રહેશે, સરકાર સેલેરીડ ક્લાસના ટેક્સમા આવતા સપ્તાહે મોટો ફેરફાર કરી શકે છે, સેલેરી ઉપરાંતના 50,000 સુધીના બેનિફિટ પણ કરપાત્ર બનાવી શકે છે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર